નેહા શર્માની સેક્સી તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ
નેહા શર્મા બૉલીવુડ માટે કોઈ અજાણ્યુ નામ નથી. નેહા શર્માને ફિલ્મ જગતમાં 12 વર્ષ થઈ ચુક્યાં છે.
નેહા શર્મા બૉલીવુડ માટે કોઈ અજાણ્યુ નામ નથી. નેહા શર્માને ફિલ્મ જગતમાં 12 વર્ષ થઈ ચુક્યાં છે. નેહા શર્મા છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડથી લગભગ ગાયબ જ હતા, પરંતુ હવે ખુબ જ જલ્દી તેઓ એક મોટી ફિલ્મ સાથે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર નેહા શર્મા હેરા ફેરી 3 ફિલ્મમાં જોવા મળી શકે છે.
દિલ્હીમાં 21મી નવેમ્બર, 1987ના રોજ જન્મેલા નેહા શર્માએ અભિનય કૅરિયરની શરુઆત 2007માં તેલુગુ ફિલ્મ ચિરુથા સાથે કરી હતી કે જેમાં તેમના હીરો ચિરંજીવીના પુત્ર રામ ચરણ તેજા હતાં. નેહાના અભિનયના વખાણ પણ થયા હતાં.
આ પણ જુઓ: Pics: પ્રિયંકાએ કરાવ્યુ બ્લાઉઝ વિનાની સાડીમાં હૉટ ફોટોશૂટ, ફેન્સ ભડક્યા કહ્યુ, 'બેશરમ'
નેહા શર્માએ તે પછી 2009માં વધુ એક તેલુગુ ફિલ્મ કુર્રાડુ કરી. તેમની બૉલીવુડમાં એન્ટ્રી થઈ 2010માં ક્રૂક ફિલ્મ સાથે. તેમની બૉલીવુડ ફિલ્મોમાં તેરી મેરી કહાની, ક્યા સુપર કૂલ હૈં હમ, યમલા પગલા દીવાના 2 અને જયંતાભાઈ કી લવ સ્ટોરીનો સમાવેશ થાય છે.
એક નજર કરો નેહા શર્માની કેટલીક હોટ અને વાયરલ તસવીરો પર...

બિકીની ફોટો
સફેદ બિકીનીમાં નેહા શર્માની આ ફોટો ખુબ જ વાયરલ થઇ હતી. આ ફોટોમાં તે ખુબ જ સેક્સી દેખાઈ રહી છે.

સેક્સી તસવીરો
છેલ્લા ઘણા સમયથી નેહા શર્મા તેની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે

ફેરા ફેરી 3
છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી ગાયબ નેહા શર્મા આખરે હેરા ફેરી 3 ફિલ્મ સાથે આવી શકે છે

જાણીતુ નામ
નેહા શર્મા બૉલીવુડ માટે કોઈ અજાણ્યુ નામ નથી.

12 વર્ષથી બૉલીવુડમાં
નેહા શર્માને ફિલ્મ જગતમાં 12 વર્ષ થઈ ચુક્યાં છે અને તેઓ ધીમે-ધીમે આ જગતમાં સૅટલ થતા જાય છે.

તેલુગુ ફિલ્મથી શરુઆત
નેહા શર્માએ અભિનય કૅરિયરની શરુઆત 2007માં તેલુગુ ફિલ્મ ચિરુથા સાથે કરી હતી

વખણાયો અભિનય
ચિરુથામાં નેહાના હીરો ચિરંજીવીના પુત્ર રામ ચરણ તેજા હતાં. નેહાના અભિનયના વખાણ પણ થયા હતાં.

ક્રૂક પહેલી બૉલીવુડ ફિલ્મ
નેહા શર્માએ તે પછી 2009માં વધુ એક તેલુગુ ફિલ્મ કુર્રાડુ કરી. તેમની બૉલીવુડમાં એન્ટ્રી થઈ 2010માં ક્રૂક ફિલ્મ સાથે.

અનેક ફિલ્મોમાં નેહા
નેહાની બૉલીવુડ ફિલ્મોમાં તેરી મેરી કહાની, ક્યા સુપર કૂલ હૈં હમ, યમલા પગલા દીવાના 2 અને જયંતાભાઈ કી લવ સ્ટોરીનો સમાવેશ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
