Neha Dhupiaનો સેક્સી ફોટોશૂટ થયો વાયરલ, જોતા જ રહી જશો
Neha Dhupiaનો સેક્સી ફોટોશૂટ થયો વાયરલ, જોતા જ રહી જશો
નેહા ધૂપિયાએ ફરી એકવાર સો રોડીઝમાં પોતાની વાપસી કરી છે, જેને લઈ નેહા હાલ ઘણી ચર્ચામાં છે. રોડીઝ ભારતમાં હવે લાંબા સમયથી ચાલતો રિયાલિટી શોમાંનો એક છે. આ વખતે રોડીઝની 17મી સીઝન શરૂ થઈ છે, જેને નેહા ધૂપિયા હોસ્ટ કરી રહી છે. નેહા સાથે જ લીડર્સ, નિખિલ ચિનપ્પા, રફ્તાર અને પ્રિંસ નરુલા પણ છે. જણાવી દઈએ કે 15 ફેબ્રુઆરીથી એમટીવી પર રોડીઝ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે.

નેહા ધૂપિયા
ફિલ્મો અને શોની સાથે જ નેહાની એક્ટિવિટી સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે.

સેક્સી તસવીરો
તે હંમેશાથી જ ઈન્સ્ટાગ્રામ પર પોતાના સેક્સી ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

ફેન ફોલોઈંગ
ઈન્સ્ટાગ્રામ પર નેહાને 3.8 મિલિયનથી પણ વધુ લોકો ફોલો કરે છે. તેના ફેન્સ નેહાના સેક્સી અને બોલ્ડ અવતારને બહુ પસંદ કરે છે.

હોસ્ટ કર્યો
નેહાએ કેટલાય શો હોસ્ટ કર્યા આ ઉપરાંત ફિલ્મોમાં સારા અભિનય બદલ તેના વખાણ પણ થયાં.

વેબ સીરિઝ
વેબ સીરિઝ લસ્ટ સ્ટોરીઝમાં પણ નેહા ધૂપિયાએ પોતાની એક્ટિંગથી બધાને ચોંકાવી દીધા હતા.

સેક્સી અંદાજ
નેહા 39ની થઈ પરંતુ તેને જોઈ તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે.

ફિટ રાખે છે
નેહા ખુદને પિટ રાખે છે, જે સાફ દેખાય છે. સુંદર હોવાની સાથોસાથ તે બહુ સેક્સી પણ છે.

મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ
તમને યાદ જ હશે, વર્ષ 2002માં નેહાએ મિસ યુનિવર્સમાં ભાગ લીધો હતો અને ટોપ 10 કન્ટેસ્ટન્ટમાં તેનો સમાવેશ થયો હતો. ત્યાર બાદ વર્ષ 2003માં તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

અજય દેવગણ સાથે ડેબ્યૂ
નેહાની પહેલી બોલિવૂડ ફિલ્મ હતી કયામત, જેમાં તેની સાથે અજય દેવગણ હતા. ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ચાલી નહોતી. ફિલ્મના વખાણ થયા હતા, પરંતુ લોકોનું વધારે ધ્યાન રિયા સેનના હોટ અવતાર અને અજય દેવગણની એક્ટિંગ પર જ ગયું હતું.

એક્ટિંગ કરિયર
નેહા ધૂપિયાનું બોલિવૂડમાં એક્ટિંગ કરિયર કંઇ ખાસ નથી રહ્યું. વર્ષ 2016માં તે સાંતા બાંતા પ્રાઇવેટ લિ. અને મોહ માયા મની જેવી ફિલ્મોમાં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર ખૂબ ખરાબ રીતે પછડાઇ હતી. આ ફિલ્મો ક્યારે આવી અને ક્યારે ગઇ એ પણ ઘણાને ખબર નથી.

જૂલીથી મળી ઓળખાણ
નેહાને બોલિવૂડમાં ખરી ઓળખાણ ફિલ્મ જૂલીથી મળી હતી. આ ફિલ્મમાં તેના ખૂબ વખાણ થયા હતા. વર્ષ 2004માં આવેલી આ ફિલ્મ સુપરહિટ ગઇ હતી, એક યુવતી દેહ વેપારમાં કઇ રીતે ફસાય છે તેની આ વાર્તા છે.

ટેલિવિઝન
નેહા ધૂપિયા ટેલિવિઝન પર કેટલાક રિયાલીટિ શોમાં પણ જોવા મળી છે. વર્ષ 2011માં તેણે કોમેડી સરકરસ હોસ્ટ કર્યું હતું. વર્ષ 2016થી તે એમટીવી રોડીઝનો ભાગ છે, આ વર્ષના રોડીઝમાં પણ તે જોવા મળી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
