પંજાબી કુડી નવનીત કૌર બની મિસ ઇન્ડિયા 2013
મુંબઇ, 25 માર્ચ: ચંદીગઢની રહેવાસી નવનીત કૌર ઢિલ્લને મિસ ઇન્ડિયા 2013 સ્પર્ધા જીતવામાં સફળતા મેળવી છે. મિસ ઇન્ડિયા સ્પર્ધાના 50મા સંસ્કરણના ગ્રાંડ ફિનાલેમાં નવનીત કૌરે જીત પ્રાપ્ત કરી છે. શોભિતા ધુલિપતા પહેલી ઉપ-વિજેતા રહી જ્યારે જોયા અફરોજને બીજી ઉપ-વિજેતા જાહેર કરવામાં આવી હતી.

કહેવામાં આવે છે કે ભારતના વિભિન્ન ભાગોમાંથી 23 યુવતિઓએ આ પ્રતિષ્ઠિત સ્પર્ધા ભાગ લીધો હતો. આ વર્ષે સ્પર્ધાનું 50મું વર્ષ ઉજવવામાં આવ્યું રહ્યું છે. કરણ જોહર, જોન અબ્રાહમ, આસિન, ચિત્રાંગદા સિંહ, શિયામક ડાવર, ઋતુ કુમાર અને યુવારાજ સિંહે આ પ્રતિયોગિતાના નિર્ણાયક બોર્ડમાં સામેલ હતા.
નવનીત કૌરને પુછવામાં આવ્યું હતું કે આવતીકાલે તમારી જીંદગી ખતમ થઇ જાય છે તો તમને સૌથી વધું પસ્તાવો શું થશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
