જુઓ નરગિસ ફખરીનું Backless Bold રૅમ્પ વૉક
મુંબઈ, 19 નવેમ્બર : નરગિસ ફખરી બૉલીવુડની નવી બોલ્ડ ખેપનો ભાગ છે. જોકે પોતાની પહેલી ફિલ્મ રૉકસ્ટાર વડે નરગિસને કોઈ ખાસ નોંધ ન મળી, પણ નરગિસને ઇંડસ્ટ્રીની સમજણ છે અને તેમને ચર્ચામાં બની રહેતા આવડે છે.
નરગિસ ફખરીના ખાતામાં અત્યાર સુધી ત્રણ ફિલ્મો રૉકસ્ટાર, મદ્રાસ કૅફે અને મૈં તેરા હીરો રહી, પણ ચર્ચાઓના બજારમાં નરગિસનું રેટ બહુ ઉંચુ છે. તેઓ ક્યારેક ઉદય ચોપરા સાથે પોતાના અફૅરના કારણે સમાચારોમાં રહે છે, તો ક્યારેક કૉફી વિથ કરણ શોમાં પોતાના બોલ્ડ સ્ટેટમેંટ્સ માટે.
ચાલો જોઇએ નરગિસ ફખરીની લેટેસ્ટ રૅમ્પ વૉક તસવીરો :

રૅમ્પ વૉક
નરગિસ ફખરીએ તાજેતરમાં જ બ્લેંડર્સ પ્રાઇડ નામની એક બ્રાંડ માટે બૅકલેસ ગાઉનમાં રૅમ્પ વૉક કર્યુ હતું.

ક્વીન્સ ગર્લ
નરગિસ ફખરીનો જન્મ ન્યુયૉર્ક ખાતે આવેલ ક્વીન્સમાં થયો હતો. તેમના પિતા પાકિસ્તાની અને માતા ઝેક છે.

ટેલ ઑફ હર નેમ
નરગિસે જણાવ્યુ હતું - હું સ્પેનિશ લોકો વચ્ચે ઉછરી છું અને તેઓ મને નલગાસ કહી બોલાવતાં કે જેનો મલતબ ઍસ-ચીક્સ થાય છે. હું મૉડેલિંગ દરમિયાન પણ ફખરી શબ્દનો યૂઝ નહોતી કરતી.

હૉટ નરગિસ
નરગિસ ફખરી હૉટ ગર્લ છે અને તેમણે રૉકસ્ટાર ફિલ્મમાં જ આ વાત સાબિત કરી આપી હતી.

બૉલીવુડ નૉલેજ
નરગિસને બૉલીવુડનો કોઈ આઇડિયા નહોતો. જ્યારે હું બૉલીવુડમાં આવી, ત્યારે મને ખબર પડી કે રણબીર કેટલા લોકપ્રિય છે.

ફૂડ પૅલેટ
નરગિસ ફખરી એલિગૅટર, ફ્રૉગ્સ, સ્નેલ્સથી લઈ ચૉકલેટ કવર્ડ્ ઍંટ્સ સહિત બધુ જ ખાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
