Must Watch : ટૉપ 10 ઇન્ડિયન ગૂગલ સર્ચિંગમાં સન્ની નંબર વન
મુંબઈ, 13 ડિસેમ્બર : ભલે ભારતીય પોર્ન ફિલ્મો અને પોર્ન અભિનેત્રીઓ સામે જોઈ સૌ મોં મચકોળે, પરંતુ આપને એ જાણીને આશ્ચર્ય થશે કે વર્ષ 2012માં પોર્ન સ્ટાર સન્ની લિયોનને ગૂગલ ઉપર સૌથી વધુ ભારતીયોએ જ સર્ચ કરી છે. આ વાત ગૂગલની સર્ચ યાદીમાંથી સાબિત થઈ છે. ભારતીય મૂળના પોર્ન સ્ટાર સન્નીએ બિગ બૉસ સીઝન 5 દ્વારા ઇન્ડિયામાં અને પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ 2 દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો છે.
કદાચ ભારતીયોની આ જ હરકતના પગલે અભિનેતા અભય દેઓલે કહ્યુ હતું કે ભારતને એકથી વધુ સન્ની લિયોનની જરૂર છે. જોકે આપને જણાવી દઇએ કે સન્નીએ પોતાનો રેટ ખૂબ વધારી દીધો છે. તેમણે અનિલ શર્માની ફિલ્મ પૈસાના કારણે જ છોડી અને એટલું જ નહીં, મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ 3માં પણ પૈસાના કારણે જ કામ કરવાનો ઇનકાર કર્યો. હાલ સન્ની લિયોન એકતા કપૂરની ફિલ્મ રાગિણી એમએમએસ પાર્ટ 2માં કામ કરી રહ્યાં છે અને સમાચાર છે કે તેમની પાસે ત્રણ-ત્રણ કરોડની ફિલ્મો પણ છે.
ખેર, આવો આપને બતાવીએ તેવા દસ નામો કે જે વર્ષ 2012માં ગૂગલ ઉપર સૌથી વધુ સર્ચ કરાયાં.

સન્ની લિયોન
સન્ની લિયોન વર્ષ 2012માં ગૂગલ ઉપર સૌથી વધુ ભારતીયો દ્વારા સર્ચ કરાયાં છે.

રાજેશ ખન્ના
કિંગ ઑફ રોમાંસ તરીકે ઓળખાતાં બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર સ્વર્ગસ્થ અભિનેતા રાજેશ ખન્ના બીજા સ્થાને રહ્યાં.

પૂનમ પાન્ડે
વારંવાર કપડાં ઉતારનાર બિકિની ગર્લ પૂનમ પાન્ડે આ યાદીમાં ત્રીજા ક્રમે રહ્યાં.

આલિયા ભટ્ટ
સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશનાર અને મહેશ ભટ્ટના નાના પુત્રી આલિયા ભટ્ટે ચૌથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

નિર્મલ બાબા
વિવાદાસ્પદ ધર્મગુરુ નિર્મલ બાબા પાંચમા ક્રમે રહ્યાં છે.

શર્લિન ચોપરા
પ્લેબૉય મૅગેઝીન માટે ન્યુડ થનાર શર્લિન ચોપરા છઠા નંબરે રહ્યાં.

યશ ચોપરા
રોમાંસના મસીહા યશ ચોપરાને સાતમુ સ્થાન મળ્યું. તેમની ફિલ્મોના ગીતો પણ લોકોએ ખૂબ ડાઉનલોડ કર્યાં.

સૈફ અલી ખાન
કરીના કપૂરના મિયા સૈફ અલી ખાનને પણ ભારતીયોએ આ વખતે ખૂબ સર્ચ કર્યાં.

ડાયના પેંટી
કૉકટેલ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરના અભિનેત્રી ડાયના પેંટી નવમા સ્થાને રહ્યાં.

વિલાસરાવ દેશમુખ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિલાસરાવ દેશમુખ પણ ભારતીય દ્વારા કરાવાયેલ સર્ચિંગમાં દસમાં સ્થાને રહ્યાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
