Mothers Day : જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
મુંબઈ, 10 મે : ભારત સહિત સમગ્ર વિશ્વમાં મધર્સ ડેની જોરદાર ઉજવણી થઈ રહી છે. તેવામાં બૉલીવુડ કઈ રીતે બાકાત રહી જાય. બૉલીવુડમાં પણ મધર્સ ડેએ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.
મધર્સ ડે એટલે માતાને સમર્પિત દિવસ. આ દુનિયામાં દરેક વ્યક્તિનો અસ્તિત્વ તેના માતાને કારણ જ છે. એ વાત સૌ જાણે છે. તેવામાં બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ સારી રીતે જાણે છે કે જો તેમના માતા ન હોત, તો કદાચ તેઓ આ દુનિયામાં જ ન હોત અને ઘણાં માટે તો માતા જ તેમની સફળતાનો પાયો બન્યાં છે.
તાજેતરમાં જ બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવતે પણ જણાવ્યુ હતું કે તેમના માતા તેમના પ્રેરક છે, તો વિદ્યા બાલન, કૅટરીના કૈફ, કરીના કપૂર, કરિશ્મા કપૂર, કાજોલ જેવી અભિનેત્રીઓ આજે જે મુકામે પહોંચી છે, તેમાં તેમની માતાનો મહત્વનો ફાળો રહ્યો છે. રણબીર કપૂર પણ પોતાના મૉમ સાથે એટલો જ પ્રેમ કરે છે. તાજેતરમાં તેમણે માતા નીતૂ સિંહ સાથે પરફૉર્મ કરી પોતાનો પ્રેમ વ્યક્ત પણ કર્યો હતો.
આવો તસવીરોમાં જોઇએ બૉલીવુડ સેલિબ્રિટીઓને તેમના લવિંગ મૉમ સાથે.

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા સરસ્વતી બાલન સાથે વિદ્યા બાલન

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા મધુ ચોપરા સાથે પ્રિયંકા ચોપરા

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા કિરણ સાથે સિકંદર ખેર

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા પૂનમ સિન્હા સાથે સોનાક્ષી સિન્હા

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા નીતૂ સિંહ સાથે રણબીર કપૂર

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા હેમા માલિની સાથે એશા દેઓલ

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા ડિમ્પલ કાપડિયા સાથે ટ્વિંકલ ખન્ના

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા શોભા નિગમ સાથે સોનૂ નિગમ. કેટલો પ્રેમ કરે છે સોનૂ. એટલે જ તો જ્યારે તેમના માતાનું અવસાન થયું, ત્યારે તેઓ રીતસર ભાંગી જ પડ્યા હતાં.

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા સુનીતા કપૂર સાથે સોનમ કપૂર

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા શર્મિલા ટૅગોર સાથે સોહા અલી ખાન

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા સુનંદા શેટ્ટી સાથે શિલ્પા શેટ્ટી

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા સલમા ખાન સાથે સલમાન ખાન

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા મનપિંદર સાથે નેહા ધૂપિયા

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા સાથે કાશ્મીરા શાહ

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા બબીતા સાથે પુત્રી કરીના કપૂર તથા જમાઈ સૈફ અલી ખાન

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા તનુજા સાથે કાજેલ તથા ત્રિશા મુખર્જી

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા કાજોલ સાથે ન્યાસા

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા રાબિયા ખાન સાથે ઝિયા ખાન

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા બૃંદ્યા સાથે ઐશ્વર્યા રાય

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા જયા બચ્ચન સાથે અભિષેક બચ્ચન

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા સાથે આમિર ખાન

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા ઉજ્જલ પાદુકોણે સાથે દીપિકા પાદુકોણે

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા તનુજા સાથે કાજોલ

જુઓ સ્ટાર્સ લવિંગ મૉમ સાથે
માતા મમતા બાસુ સાથે બિપાશા બાસુ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
