જુલાઈમાં થશે મોહેં જો દડો ફિલ્મનો વધુ એક ધમાકો...
રિતિક રોશન ની આવનારી ફિલ્મ મોહેં જો દડો તેના ટ્રેલર સાથે જ ફેમસ થઈ ચુકી છે. ફિલ્મના ટ્રેલરને ઘણા નકારાત્મક અભિપ્રાયનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ એ વાતમાં કોઈ જ શંકા નથી કે લોકો મોહેં જો દડો ફિલ્મની રાહ જોઈને બેઠા છે. આખરે રિતિક રોશન લગભગ 2 વર્ષ બાદ ધમાકો કરવા જઈ રહ્યાં છે.
આશુતોષ ગોવારીકર ની ફિલ્મ મોહેં જો દડો માં સંગીત આપ્યું છે એ આર રહેમાન. એટલું જ નહીં પરંતુ તેમને એક ગીતમાં પોતાનો અવાઝ પણ આપ્યો છે. આ એક રોમાંટિક સોંગ છે જે રિતિક રોશન અને પૂજા હેગડે પર ફિલ્માવવામાં આવ્યું છે.
ગીતની ટાઇટલ છે "તું હૈ... " આ ફિલ્મનું પહેલું ટ્રેક છે. જેને જુલાઈમાં રિલીઝ કરવામાં આવશે. આપણે જણાવી દઈએ કે આ પહેલા આશુતોષ ગોવારીકર અને એ આર રહેમાનની જોડીને લગાન, સ્વદેશ અને જોધા અકબરમાં ખૂબ જ વાહવાહી મળી ચુકી છે.
ચાલો તો એકવાર વાત કરી લઈએ મોહેં જો દડો ના ટ્રેલરની ખામીઓ વિશે...

ફિલ્મનું પહેલું ટ્રેક
ગીતની ટાઇટલ છે "તું હૈ... " આ ફિલ્મનું પહેલું ટ્રેક છે. જેને જુલાઈમાં રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મનું નામ
આ સભ્યતાને મોહનજોદરો કે પછી મોનજોદરો કહેવામાં આવે છે.

નગરપ્લાન
આ સભ્યતાના લોકો ઉંચી ઇમારતો બનાવતા હતા જ નહીં. તેમની સૌથી ઉંચી ઇમારત ખાલી 2 માળની જ જોવા મળતી.

પહેરવેશ
પહેરવેશની વાત કરવામાં આવે તો ખોદકામ દરમિયાન મળેલી નાચતી છોકરીઓની મૂર્તિ તે સમયનો પહેરવેશ દર્શાવે છે.

સોનું ક્યાંથી
તે સમયમાં સોનું ખાલી એક ધાતુ તરીકે જ હતું. લોકો અલગ અલગ જાતના પથ્થરનો આભૂષણ તરીકે ઉપયોગ કરતા હતા.

લોહયુગ
રિતિક રોશન ભલે લોખંડની ધાતુથી લડાઈ કરી લે, પરંતુ તે સમયે લોખંડ શોધવામાં પણ આવ્યું ના હતું.

સોદાગર સરમણ
રિતિક રોશન એક સીનમાં ભાવતાલ કરતા નજરે પડે છે. પરંતુ તે સમયે સિક્કા હતા જ નહીં.

ક્યાં છે સભ્યતા
ટ્રેલરમાં કોઈ જ રહસ્ય કે સસ્પેન્સ જોવા મળ્યું નથી.

કેમ ઉઠાવ્યો વિષય
આશુતોષ ગોવારિકરે આ વિષય કેમ ઉઠાવ્યો તેઓ આરામથી કોઈ પણ પિરિયડ ફિલ્મ બનાવી શકતા હતા.

પહેરવેશથી લઈને સેટ
પહેરવેશથી લઈને સેટ સુધી કઈ પણ સિંધુ સંસ્કૃતિ સાથે મેળ નથી ખાતો.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?












Click it and Unblock the Notifications
