બોલિવૂડની આ અભિનેત્રીઓના MMS લીક થઈ ચુક્યા છે, વાયરલ થતા જ હંગામો મચ્યો હતો!
સોશિયલ મીડિયાના જમાનામાં કોઈપણ સેલેબ્સના ફોટા અને વીડિયો ઓનલાઈન વાયરલ થવામાં સમય લાગતો નથી. આવી સ્થિતિમાં બોલિવૂડના ઘણા એવા સિતારાઓ છે જેમના ખાનગી ફોટો અને વીડિયો ઓનલાઈન લીક થયા બાદ સર્વત્ર હોબાળો મચી ગયો હતો.
સોશિયલ મીડિયાના જમાનામાં કોઈપણ સેલેબ્સના ફોટા અને વીડિયો ઓનલાઈન વાયરલ થવામાં સમય લાગતો નથી. આવી સ્થિતિમાં બોલિવૂડના ઘણા એવા સિતારાઓ છે જેમના ખાનગી ફોટો અને વીડિયો ઓનલાઈન લીક થયા બાદ સર્વત્ર હોબાળો મચી ગયો હતો. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા સ્ટાર અંજલિ અરોરાનો એક વીડિયો ઓનલાઈન લીક થયો હતો.

અક્ષરા હસન
સાઉથ એક્ટર કમલ હસનની દીકરી અક્ષરા હાસન ખૂબ જ સુંદર અભિનેત્રી છે. 2018માં અક્ષરાની ઘણી અંગત તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ હતી.

હંસિકા મોટવાણી
અભિનેત્રી હંસિકા મોટવાણી સાઉથ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, પરંતુ તેના એકાઉન્ટમાંથી અભિનેત્રીની કેટલીક ખાનગી તસવીરો લીક થઈ હતી.

એન્ડ્રીયા જેરેમિયા
અનિરુદ્ધ રવિચંદ્ર સાથે એન્ડ્રીયા જેરેમિયાના ઘણા ફોટા વાયરલ થયા હતા. આ ફોટામાં બંને લીપ લોક કરતા જોવા મળ્યા હતા.

નયનતારા
2014માં કોલીવુડ એક્ટર સિમ્બુને કિસ કરતી નયનતારાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીર વાયરલ થતા જ બંને અલગ થઈ ગયા હતા.

વસુંધરા કશ્યપ
તમિલ અભિનેત્રી વસુંધરા કશ્યપની તેના બોયફ્રેન્ડ સાથેની ઈન્ટીમેટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી.

ત્રિશા કૃષ્ણન
ત્રિશા કૃષ્ણન બાહુબલીના અભિનેતા રાણા દગ્ગુબાતીને લાંબા સમયથી ડેટ કરી રહી છે. 2017માં બંનેની એક રોમેન્ટિક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

અંજલિ અરોરા
સોશિયલ મીડિયા સ્ટાર અંજલિ અરોરાનો એક MMS ઇન્ટરનેટ પર લીક થયો હતો. જો કે અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વીડિયોમાં દેખાતી છોકરી અંજલિ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
