શાહિદની પત્નીને ગમી નહીં દેવરની આ હરકત, હાથ ઝાટક્યો
બોલિવૂડના ચોકલેટી હીરો શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા રાજપૂત હંમેશા સોશ્યિલ મીડિયા પર તેમની સુંદર ફોટોને કારણે ચર્ચામાં રહે છે.
બોલિવૂડના ચોકલેટી હીરો શાહિદ કપૂર અને તેમની પત્ની મીરા રાજપૂત હંમેશા સોશ્યિલ મીડિયા પર તેમની સુંદર ફોટોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ દિવાળી પર શાહિદ કપૂરે પોતાની પત્ની મીરા રાજપૂતને કિસ કરતી ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી ત્યારે હંગામો મચી ગયો હતો. હવે મીરા રાજપૂતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમના પોતાના દેવર ઈશાન ખટ્ટરની હરકત પસંદ નથી આવી અને તેને બધાની વચ્ચે ઈશાનનો હાથ ઝાટકો કાઢ્યો.
આ પણ વાંચો: રોયલ & રોમેન્ટિક! રિયલ લાઇફ કપલનું પહેલું ઓફિશિયલ ફોટોશૂટ!

ઈશાને મીરાની કમર પર હાથ રાખ્યો
ખરેખર મીરા રાજપૂત અને તેના દેવર ઈશાન ખટ્ટર મુંબઈમાં આયોજિત એક ખાસ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ઇવેન્ટથી બહાર આવ્યા પછી જયારે તેઓ પોતાની કર પાસે જઈ રહ્યા હતા. ત્યારે બહાર મીડિયા હાજર હતી મીડિયાના કહેવા પર બંનેએ સાથે ઉભા રહીને ફોટો પડાવી અને પોતાની કાર તરફ ચાલવા લાગ્યા. આ દરમિયાન ચાલતા સમયે ઈશાને મીરાની કમર પર હાથ રાખવાની કોશિશ કરી, જે મીરાંને બિલકુલ પણ પસંદ નહીં આવી. મીરાંએ બધાની વચ્ચે ઈશાનનો હાથ ઝાટકી કાઢ્યો.

ઇશાનને પણ લાગ્યું, કંઈક ખોટું થયું છે
મીરા રાજપૂતે હાથ ઝાટક્યો ત્યારે ઇશાનને પણ લાગ્યું કે કંઈક ખોટું થયું છે. તેને હાથના ઈશારે મીરાંને તેનું કારણ પૂછ્યું મીરાંએ જયારે કોઈ પ્રતિક્રિયા નહીં આપી ત્યારે ઇશાનને પણ લાગ્યું કે કંઈક અજીબ થયું છે અને પછી બંને કારમાં બેસીને નીકળી ગયા. આપને જણાવી દઈએ કે મીરા અને ઈશાન આ પહેલા પણ ઘણીવાર એક સાથે જોવા મળી ચુક્યા છે.
|
એન્ટી એજિંગ ક્રીમ પર ટ્રોલ
આપને જણાવી દઈએ કે મીરા રાજપૂત સોશ્યિલ મીડિયા પર ત્યારે ટ્રોલ થઇ જયારે તેને એન્ટી એજિંગ ક્રીમ પર વિજ્ઞાપન કર્યું. મીરાએ જયારે પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કર્યો ત્યારે યુઝરને તે બિલકુલ પણ પસંદ નહીં આવ્યો. લોકોએ કહ્યું કે 23 વર્ષની ઉંમરમાં એન્ટી એજિંગ ક્રીમ ઉપયોગ કરવું શોભા નથી આપતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
