નાના પડદાના હોસ્ટ મનીષ પૉલ બન્યાં હીરો!
મુંબઈ, 18 જુલાઈ : નાના પડદાના લોકપ્રિય હોસ્ટ મનીષ પૉલ ટુંકમાં જ મોટા પડદે દેખાશે. તેઓ મિકી વાયરસ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે. મિકી વાયરસનો ફર્સ્ટ લુક જાહેર થઈ ગયો છે.

મિકી વાયરસ કૉમિક થ્રિલર ફિલ્મ છે કે જેનું દિગ્દર્શન સૌરભ વર્મા કરી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. પટકથા પણ સૌરભે જ લખી છે. ફિલ્મમાં મનીષ પૌલ ઉપરાંત એલી અવરામ, મનીષ ચૌધરી, પૂજા ગુપ્તા તથા વરુણ બડોલા પણ લીડ રોલમાં છે. મિકી વાયરસ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે.
ટેલીવિઝન ઉપર ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર, સા રે ગા મા પા સિંગિંગ સુપરસ્ટાર તથા ઝલક દિખલા જા 5 જેવા અનેક રિયલિટી શોના હોસ્ટ રહી ચુકેલા મનીષ ભારપૂર્વક કહે છે કે ફિલ્મોમાં આવવાની ઘેલછાના કારણે તેઓ હોસ્ટ નહોતા બન્યાં. તેમણે જણાવ્યું એક વખતે હું રેડિયો જૉકી પણ રહી ચુક્યો છું. ઘણા લોકોને એમ લાગે છે કે કદાચ મારી પાસે કોઈ બીજું કામ નથી, તેથી હું કાર્યક્રમોની યજમાની કરુ છું, પરંતુ હકીકત એ છે કે મને જ્યારેય કોઈ કામની ઑફર મળી, મેં એ નથી જોયું કે કામ કેટલું મોટું છે કે નાનું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
