મળી લો બોલિવૂડની ફિટનેસ ફ્રિક અભિનેત્રીઓને, જિમ અને યોગાને સહારે હોટ ફિગરની માલકિન છે

મલાઈકાથી લઈને શિલ્પા શેટ્ટી સહિત ઘણી બધી અભિનેત્રીઓ બોલિવૂડમાં તેની ફિટનેસ માટે જાણીતી છે.

બોલિવૂડમાં અભિનેત્રીઓને એક્ટિંગ અને ખૂબસુરત ચહેરા સાથે સાથે ફિટનેસ પર પણ વધારે ધ્યાન આપવુ પડે છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ તેની ફિટનેસને લઈને સતત ચર્ચામાં રહે છે. મલાઈકાથી લઈને શિલ્પા શેટ્ટી અને જ્યોર્જિયા એન્ડ્રીયાની સહિતની અભિનેત્રીઓ તેના હોટ ફિગરને કારણે આજે બોલિવૂડમાં ચર્ચાય છે. તેના આ હોટ ફિગર પાછળ તેમનું ફિટનેસ ફ્રિક હોવુ છે.

દિશા પટણી

દિશા પટણી

હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રી દિશા પટણી પણ તેના કમાલના ફિગર માટે જાણીતી છે. દિશા પોતાના ગ્લેમરસ ફિગરને મેન્ટેન કરવા માટે કલાકો જિમમાં વિતાવે છે. બિકિની પહેલીને દિશા કોઈને પણ ઘાયલ કરી શકે છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

બોલિવૂડમાં તેની એક્ટિંગ માટે જાણીતી દીપિકા પાદુકોણ પણ ફિટનેસ ફ્રિક છે. દીપિકા તેના કમાલના ફિગરને મેન્ટેન રાખવા માટે વર્કઆઉટ અને ડાયટ પર પુરૂ ધ્યાન આપે છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાની

જ્યોર્જિયા એન્ડ્રિયાની

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની ગણતરી બોલિવૂડની ફિટ એન્ડ ફાઈન અભિનેત્રીઓમાં થાય છે. તે વર્કઆઉટ પર પુરૂ ધ્યાન આપે છે. જ્યોર્જિયા એન્ડ્રિયાની ઘણી વખત જિમ બહાર જોવા મળે છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

બોલિવૂડમાં ફિટનેસને લઈને શિલ્પા શેટ્ટીની એક અલગ ઓળખ છે. 47 વર્ષે પણ શિલ્પા ફિટનેસમાં નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે. શિલ્પા યોગા અને ડાયટ પર પુરૂ ધ્યાન આપે છે.

ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તા

આશ્રમ ફેમ ઈશા ગુપ્તા પણ હોટ એન્ડ બોલ્ડ ફિગરની માલકિન છે. તેના ફિગરને મેન્ટેન રાખવા માટે ઈશા પણ કલાકો જિમમાં વિતાવે છે. તે તેના વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા

બોલિવૂડમાં ફિટનેસ બાબતે મલાઈકા સામે નવી અભિનેત્રીઓ ફિક્કી પડે છે. મલાઈકાનું ફિગર 50 વર્ષે પણ કમાલનું છે. મલાઈકા ફિગર માટે કલાકો સુધી જિમ અને યોગામાં પરશેવો પાડે છે.

નેહા શર્મા

નેહા શર્મા

નેહા શર્મા પણ પોતાના ફિગર પર પુરૂ ધ્યાન આપે છે. તેના કમાલના ફિગરને મેન્ટેન રાખવા માટે તે તેના વર્કઆઉટ પર પુરૂ ધ્યાન આપે છે. તે પણ ધણી વખત જિમ બહાર જોવા મળે છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર પોતાને ફિટ એન્ડ ફાઈન રાખવા માટે ક્યારેય વર્કઆઉચ સેશન મિસ કરતી નથી. સોનમ ફિટનેસને લઈને કેટલી એક્ટિવ છે એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય કે તે માતા બન્યાના ત્રણ મહિનામાં જ ફિટનેસ રૂટિનમાં આવી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X