બીચ પર બ્લેક આઉટફીટમાં ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી મૌની રોય, જુઓ તસવીરો!
ટેલિવિઝનથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા સાબિત કરનાર અભિનેત્રી મૌની રોયે વર્ષ 2021ની છેલ્લી સાંજ ખૂબ જ ખાસ રીતે વિતાવી છે.
મુંબઈ : ટેલિવિઝનથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા સાબિત કરનાર અભિનેત્રી મૌની રોયે વર્ષ 2021ની છેલ્લી સાંજ ખૂબ જ ખાસ રીતે વિતાવી છે. મૌની રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક હોટ અને બોલ્ડ તસવીરો શેર કરીને ફરી એકવાર સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે.

મૌની હાલ વેકેશન પર છે
મૌની રોયની આ તસવીરો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર અને બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ મૌની રોયે પોતાની મહેનતના કારણે ટીવીથી બોલિવૂડ સુધીની સફર નક્કી કરી છે. મૌની આજે લાખો દિલો પર રાજ કરે છે. તેણે વર્ષ 2021નો છેલ્લો દિવસ કંઈક ખાસ રીતે ઉજવ્યો.
હોટ ફોટો સાથે નવા વર્ષને આવકાર્યુ
મૌની રોય નવા વર્ષની ઉજવણી માટે વેકેશન પર ગઈ છે, જ્યાંથી તેણે તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટામાં બ્લેક આઉટફિટમાં પોઝ આપતી જોવા મળે છે. ફોટામાં દેખાતી અભિનેત્રીની આ સ્ટાઈલે લાખો દિલોની ધડકન વધારી છે.

બ્લેક આઉટફીટમાં મોની આગ લગાવી રહી છેે
બ્લેક આઉટફિટમાં ફ્લોન્ટ કરતી મૌની રોય આ ફોટોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની આ તસવીરો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે.

મોનીના કિલર લુકે ફેન્સને દિવાના કર્યા
આ ફોટોમાં મૌનીનો કિલર લૂક તેના ફેન્સને ઘાયલ કરવા માટે પૂરતો છે. તમને જણાવી દઈએ કે મૌની રોયે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ અભિનેત્રી KGFના આઈટમ નંબર સોંગમાં જોવા મળી હતી. મૌની રોય રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્રનો પણ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
