એક દિવસ હું પણ કરણ સાથે કામ કરીશ : મનીષ
મુંબઈ, 20 જુલાઈ : વીડિયો જૉકીમાંથી અભિનેતા બનેલા મનીષ પૉલ ફિલ્મ મિકી વાયરસ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરવાં જઈ રહ્યાં છે અને તેમને આશા છે કે તેઓ એક દિવસ ફિલ્મ નિર્માતા કરણ જૌહર સાથે કામ કરશે જેમ કે કરણે પોતે પણ ભવિષ્યમાં તેમને એક ઉપયુક્ત ભૂમિકા આપવાનો વાયદો કર્યો છે.

મનીષ પૉલે મિકી વાયરસ ફિલ્મના થિયેટરિકલ ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - કરણ અને હું બહુ સારા મિત્રો છીએ, પણ હું તેમની સાથે ફિલ્મ અંગે વાત નથી કરતો. મેં તેમને ક્યારેય ફિલ્મ અંગે પૂછપરછ કરી નથી, પણ હા, કરણે પોતે મને કહ્યુ હતું કે મારા માટે સારી ભૂમિકા હશે, તો તેઓ મને ઑફર કરશે, કારણ કે કરણ જૌહર કોઈ પણ એવી ભૂમિકા આપી મારો સમય બર્બાદ કરવા નથી માંગતાં કે જે મારા લાયક ન હોય.
મનીષે જણાવ્યું - હું આ બાબતની આશા કરુ છું કે કરણને સારી વાર્તા મળે કે જે તેમના મુજબ મારા માટે યોગ્ય હોય. મને આશા છે કે તેઓ મને ઑફર કરશે. મનીષ પૉલ અને કરણ જૌહર ઝલક દિખલા જા રિયલિટી ટેલીવિઝન શોની છઠી આવૃત્તિમાં નજરે પડે છે. કરણ જૌહર તેમાં નિર્ણાયક છે, તો મનીષ પૉલ હોસ્ટની ભૂમિકામાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
