45 વર્ષની આ એક્ટ્રેસે પાર કરી બધી હદ, રાતોરાત વાયરલ થઈ હૉટ તસવીરો
45 વર્ષની આ એક્ટ્રેસે પાર કરી બધી હદ, તસવીરો વાયરલ
કેટલીય હીરોઈનો પોતાની હૉટ તસવીરોને કારણે સમાચારમાં રહેવાનું પસંદ કરતી હોય છે. હવે ફરી એક હીરોઈને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે, આ હીરોઈન બીજું કોઈ નહિ પણ મંદિરા બેદી છે. જી હાં, 45 વર્ષની મંદિરા પોતાની ફિટનેસથી ટીવીની તમામ ગ્લેમસ એક્ટ્રેસને માત આપી રહી છે. તે ટીવીની નંબર 1 ફિટનેસ ક્વીન છે. આમ તો મંદિરાનું ઈન્સ્ટાગ્રામ બૉલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે.

મંદિરાની હૉટ તસવીરો વાયરલ
પરંતુ આ વખતે બ્લેક ડ્રેસમાં તે ભારે બૉલ્ડ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે મંદિરાને તમે ક્યોંકિ સાંસ ભી કભી બહૂ થીમાં સિંપલ ભૂમિકામાં જોઈ હશે. પરંતુ પાછલા 2 વર્ષથી તેમણે પોતાના ગ્લેમરસ લુકથી અલગ જ ઓળખ બનાવી છે.

ટીવી લઈ લીધો હતો સંન્યાસ
મંદિરા હંમેશાથી જ પોતાની બૉલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. ટીવીથી સંન્યાસ લીધા બાદ મંદિરાનું પૂરું ધ્યાન તેની ફિટનેસ પર રહ્યું છે.

જુઓ હૉટ તસવીરો
પરંતુ હવે ટૂંક સમયમાં જ મંદિરા વેબસીરિઝ સ્મોકની સાથે પરત ફરી રહી છે. હાલ એક વાર ફરીથી એમની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોને મંદિરાએ પોતાના ઈન્સ્ટાગ્રામમાં શેર કરી છે. અહીં જુઓ મંદિરાની અફલાતૂન તસવીરો.

મંદિરાને નવી ઓળખ
1994માં દૂરદર્શનના શો શાંતિથી મંદિરાને નવી ઓળખ મળી હતી.

આ શોમાં પણ કામ કર્યું
દુશ્મન બાદ મંદિરાએ ડીડીના શો ઔર ઔર દુશ્મન બાદ મંદિરાએ ક્યોંકિ સાસ ભી કભી બહૂથી માં એન્ટ્રી કરી.

ટીવીની દુનિયાથી દૂરી
આ શો બાદ એમણે ટીવીની દુનિયાથી દૂરી બનાવી લીધી.

ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ
તે 2003માં ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કરતી જોવા મળી હતી.

આઈપીએલ
જે બાદ એમણે કેટલીય ક્રિકેટ મેચ હોસ્ટ કર્યા બાદ આઈપીએલની સીઝન 3ને પણ કવર કરવાનો મોકો મળ્યો હતો.

ફેશન ડિઝાઈનર
20014માં એણણે ફેશન ડિઝાઈનર તરીકે ડેબ્યૂ કર્યું.

ખુદનો સાડી સ્ટોર
અગાઉ 2013માં એમણે પોતાનો ખુદનો સાડી સ્ટોર લૉન્ચ કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
