Mamta Kulkarni : મમતા કુલકર્ણીને આ સુપરસ્ટારે આપી હતી વન નાઈટ સ્ટેન્ડની ઑફર, અભિનેત્રીએ મૂકી હતી અનોખી શરત!
Mamta Kulkarni : બોલિવૂડની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણી હાલ ઘણી ચર્ચામાં છે. ભારત પરત ફર્યા બાદ સતત વિવાદોમાં તેમના નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે.
મમતાની કારકિર્દી દરમિયાન મમતા કુલકર્ણીનું નામ ઘણા જાણીતા અભિનેતાઓ સાથે જોડાયું છે. હવે મમતાનું જૂનું ઇન્ટરવ્યુ ફરી ચર્ચામાં છે.

આ ઇન્ટરવ્યુમાં મમતા કુલકર્ણીએ પ્રખ્યાત અભિનેતા બૉબી દેઓલ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. વર્ષો પહેલા એક ઇન્ટરવ્યુમાં મમતાએ ખુલાસો કર્યો હતો કે એક વખત બૉબી દેઓલે તેને વન નાઈટ સ્ટેન્ડ માટે ઑફર કરી હતી. જો કે મમતાએ સામે એક એવી શરત મૂકી કે જેનાથી બૉબી શોકમાં આવી ગયો.
મમતાના જણાવ્યા અનુસાર, તે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન એક હોટેલમાં રોકાયા હતા. આ સમયે બૉબી દેઓલ પણ તેમની ફિલ્મ બરસાતના શૂટિંગ માટે એ જ હોટેલમાં રોકાયો હતો. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં હતો અને તેણે બૉબી અને મમતાની મુલાકાત કરાવી હતી.
મમતાએ કહ્યું કે આ મુલાકાત બાદ બન્ને વચ્ચે મિત્રતા વધી અને બૉબી દેઓલને મમતાની સાથે પ્રેમ થઈ ગયો. જો કે, મમતા તેને માત્ર એક સારો મિત્ર જ માનતી હતી. બૉબી દેઓલે મમતાને એકવાર વન નાઈટ સ્ટેન્ડ માટે ઑફર કરી હતી. એ સમયે બૉબી દેઓલ અને પૂજા ભટ્ટ એક બીજાને ડેટ કરી રહ્યા હતા.
બૉબી દેઓલની આ વાત સાંભળીને મમતા કુલકર્ણી દંગ રહી ગઈ. તેણે બૉબી સામે એક શરત મૂકી કે જો તમે મારી સાથે રાત વિતાવવી છે તો પહેલાં તારી ગર્લફ્રેન્ડ પાસેથી પરવાનગી લઈને આવ. મમતાની આ શરત સાંભળીને બૉબી ચોંકી ગયો. તેમણે આ વાતને ટાળવા પ્રયત્ન કર્યો પણ આ કિસ્સો મમતા દ્વારા જાહેર થતાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો.
ઉલ્લેખનીય છે કે, 1996માં બૉબી દેઓલની શાદી તાન્યા દેઓલ સાથે થઈ હતી, જે લાઇમલાઇટથી દૂર રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
