Video/Pics : મલ્લિકા શેરાવતને Dirty સીન્સ કરતા પરસેવો વળી ગયો!
મુંબઈ, 22 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપવા માટે જાણીતા છે, પરંતુ શું તમે સ્વપ્નેય વિચારી શકો કે મલ્લિકા બોલ્ડ સીન્સ આપવામાં સંકોચ કે અસહજતા અનુભવી શકે? જો મલ્લિકા જેવા ખચકાટ અનુભવવા લાગશે, તો શું થશે? આપને જણાવી દઇએ કે આગામી ફિલ્મ ડર્ટી પૉલિટિક્સમાં મલ્લિકા બોલ્ડ સીન્સ કરવામાં ખૂબ જ અનકમ્ફર્ટેબલ હતાં.
મલ્લિકાનું કહેવું છે કે તેઓ વિવિધ ફિલ્મોમાં બોલ્ડ દૃશ્યો આપી ચુક્યા છે, પરંતુ ડર્ટી પૉલિટિક્સ ફિલ્મમાં પ્રૌઢ વયના એક્ટર ઓમ પુરી સાથે આવા દૃશ્યો આપતી વક્તે મલ્લિકા અસહજ હતાં. મલ્લિકા રવિવારે આખી ટીમ સાથે ફિલ્મના ટ્રેલર લૉન્ચ માટે મુંબઈમાં મોજૂદ હતાં.
ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે એમ પૂછવામાં આવ્યું કે ઓમ પુરી સાથે બોલ્ડ સીન્સ કરવામાં આપ કેટલા કમ્ફર્ટેબલ હતાં? જવાબમાં મલ્લિકાએ જણાવ્યું - હું બિલ્કુલ પણ સહેજ નહોતી, મને મુશ્કેલી થઈ રહી હતી, પરંતુ ઓમ પુરીએ મને સહજ કરી. તેઓ બહુ ગંભીર અભિનેતા છે.
કે સી બોકાડિયાના દિગ્દર્શન હેઠળ નિર્મિત ડર્ટી પૉલિટિક્સ ફિલ્મ ચર્ચિત ભંવરી દેવી યૌન કેસ પર આધારિત છે. ફિલ્મમાં ઓમ પુરી રાજકારણીની ભૂમિકામાં છે, જ્યારે મલ્લિકા એક મહત્વાકાંક્ષી મહિલાનો રોલ કરી રહ્યા છે કે જે આગળ વધવા માટે પોતાના શરીરનો ઉપયોગ કરે છે. આ ફિલ્મ 13મી ફેબ્રુઆરી, 2015ના રોજ રિલીઝ થશે.
જુઓ ડર્ટી પૉલિટિક્સની, તેના ટ્રેલર લૉન્ચિંગની તસવીરો તથા સાથે ટ્રેલર પણ માણો :

ટ્રેલર લૉન્ચ
મલ્લિકા શેરાવતની ફિલ્મ ડર્ટી પૉલિટિક્સનું ટ્રેલર તાજેતરમાં જ લૉન્ચ થયું.

લાંબો સમય બાદ
મલ્લિકા શેરાવત લાંબા સમયથી મોટા પડદેથી ગાયબ છે અને હવે તેમની કોઈ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

ઓમ પુરી સાથે
ડર્ટી પૉલિટિક્સમાં લીડ રોલમાં મલ્લિકા સાથે ઓમ પુરી છે કે જેઓ રાજકારણીના રોલમાં છે.

ફેબ્રુઆરીમાં રિલીઝ
ડર્ટી પૉલિટિક્સ ફેબ્રુઆરી માસમાં રિલીઝ થવાની છે.

બોલ્ડ સીન્સ
મલ્લિકાની ફિલ્મ હોય અને તેમાં બોલ્ડ સીન્સ ન હોય, એવુ બને ખરૂ?

અનકમ્ફર્ટેબલ મલ્લિકા
મલ્લિકાએ ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું કે ફિલ્મમાં આ વખતે બોલ્ડ સીન્સ કરતા તેઓ અનકમ્ફર્ટેબલ અનુભવતા હતાં.

એજેડ ઓમ અને બોલ્ડ મલ્લિકા
મલ્લિકાના ખચકાટનું કારણ પ્રૌઢ વયના એક્ટર ઓમ પુરી સાથે બોલ્ડ સીન્સ કરવાનું હતું. તેઓ ઓમ સાથે અનકમ્ફર્ટેબલ અનુભવતા હતાં.

ઓમે કરી મદદ
મલ્લિકાએ જણાવ્યું કે બોલ્ડ સીન્સ કરવા દરમિયાન ઓમ પુરીએ તેમની પુરતી મદદ કરી.
માણો ટ્રેલર
તમે પણ સ્લાઇડર પર ક્લિક કરો અને માણો ડર્ટી પૉલિટિક્સનું ટ્રેલર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
