એક બાળકની માતા મલ્લિકા ક્યારેય લગ્ન કરવા નથી માંગતી
મુંબઈ, 28 સપ્ટેમ્બર : મર્ડર ફિલ્મ દ્વારા સનસનાટી મચાવનાર સેક્સી મલ્લિકા શેરાવતને લગ્નમાં કોઈ રસ નથી. તે જણાવે છે કે લગન-બગન બધી બેકારની વાતો છે. તેને તેનાથી કઈં લાગેવળગે નહિં. તેથી ક્યારેય લગ્ન નહિં કરે.

મલ્લિકાને લાગે છે કે લગ્ન કરવાથી તેની આઝાદી જોખમાશે. મલ્લિકાએ સ્મિત ફરકાવતાં જણાવ્યું, ‘જો મેં લગ્ન કર્યાં, તો તેવા પુરુષોનુ શું થશે, જેઓ મને બેહદ પ્રેમ કરે છે.'
બિન્દાસ્ત બાળા મલ્લિકા હાલ પોતાની આવનાર ફિલ્મ કિસ્મત લવ પૈસા દિલ્લી અંગે વધુ પડતી વ્યસ્ત છે. ફિલ્મમાં તેના હીરો તરીકે સાથિયા ફેમ વિવેક ઓબેરૉય છે. ફિલ્મનું દિગ્દર્શન સંજય ખંડુરી કરી રહ્યાં છે. આ ફિલ્મ આગામી 5મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.
જોકે આપને જણાવી દઇએ કે મલ્લિકા કે જેનું સાચું નામ રીમા લાંબા છે તે આજે લગ્ન પ્રત્યે ભરોસો નથી ધરાવતી, તે રીયલ લાઇફમાં પરીણિત છે અને એક બાળકની માતા છે. ફિલ્મોમાં આવતા અગાઉ જ તે એક પુત્રની માતા હતી, પરંતુ કોઈક કારણસર તેના પતિએ તેની સાથે છેડો ફાડી નાંખ્યો. મલ્લિકાનો પુત્ર તેના પિતા સાથે રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
