DP in Pics : મલ્લિકા શેરાવતે ધર્યો દેસી અવતાર
મુંબઈ, 8 એપ્રિલ : બૉલીવુડના હૉટ અને સેક્સી તથા ઓછાં કપડાં પહેરવા માટે જાણીતાં અભિનેત્રી મલ્લિકા શેરાવતે દેસી અવતાર ધર્યો છે. તેમણે પોતાની આવનાર ફિલ્મ ડર્ટી પૉલિટિક્સમાં આ દેસી અવતાર ધર્યો છે કે જેને જોઈને તેમના ફૅન્સ દંગ રહી જાય.
કે. સી. બોકાડિયા દિગ્દર્શિત ડર્ટી પૉલિટિક્સ ફિલ્મ રાજસ્થાનના જાણીતા ભંવરી હત્યા કાંડ ઉપર આધારિત છે. મલ્લિકા શેરાવત ફિલ્મમાં ભંવરીનો રોલ કરી રહ્યાં છે. રીયલ લાઇફના લવ, સેક્સ તથા ધોખા પર આધારિત આ ફિલ્મમાં ખલનાયક બન્યાં છે રાજપાલ યાદવ તથા બહુમુખી પ્રતિભાના માલિક ઓમ પુરી પણ છે.
આવો આપણે તસવીરોમાં જોઇએ ડર્ટી પૉલિટિક્સ તથા મલ્લિકાનો દેસી અવતાર.

મલ્લિકાએ ધર્યો દેસી અવતાર
કે. સી. બોકાડિયા દિગ્દર્શિત ડર્ટી પૉલિટિક્સ ફિલ્મ રાજસ્થાનના ભંવરી દેવી કાંડ ઉપર આધારિત છે. ફિલ્મમાં મલ્લિકા શેરાવત ભંવરી દેવીનો રોલ કરી રહ્યાં છે. તેમની સાથે રાજપાલ યાદવ પણ છે.

મલ્લિકાએ ધર્યો દેસી અવતાર
ડર્ટી પૉલિટિક્સમાં ઓમ પુરી પણ છે. કહે છે કે ઓમ પુરી વિલનના રોલમાં છે.

મલ્લિકાએ ધર્યો દેસી અવતાર
સામાન્ય રીતે હૉટ અને સેક્સી અભિનેત્રી તરીકેની છબી ધરાવતાં મલ્લિકા શેરાવતે ડર્ટી પૉલિટિક્સ ફિલ્મમાં દેસી અવતાર ધર્યો છે. તેમને રાજસ્થાનના ગ્રામ્ય મહિલા ભંવરી દેવીનો રોલ કરવાનો છે.

મલ્લિકાએ ધર્યો દેસી અવતાર
મલ્લિકા શેરાવત એમ પણ બૉલીવુડમાં હટ કે રોલ કરવા માટે જાણીતાં છે. તેમના નામે અનેક એવી ફિલ્મો છે કે જેમાં તેમણે જુદા પ્રકારના રોલ કર્યાં છે. ડર્ટી પૉલિટિક્સમાં તેમનો દેસી અવતાર જોઈ તેમના ફૅન્સ પણ દંગ રહી ગયાં છે.

મલ્લિકાએ ધર્યો દેસી અવતાર
ડર્ટી પૉલિટિક્સ ફિલ્મના એક દૃશ્યમાં રાજપાલ યાદવ.

મલ્લિકાએ ધર્યો દેસી અવતાર
ઓછાં કપડાં પહેરવા માટે જાણીતાં અભિનેત્રી મલ્લિકા શેરાવતનો દેસી અવતાર જોવા માટે સૌ આતુર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
