મલયાલમ અભિનેત્રીઓના આ 17 Hot Avtar જોયા નહીં હોય...

મુંબઈ, 8 સપ્ટેમ્બર : મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુંદરીઓનો ઢગલો છે કે જેમની પાસે ગુડ લુક્સ, ગ્રેટ લુકિંગ, વેલ ટોન્ડ બૉડી અને શાનદાર એક્ટિંગ સ્કિલ્સ છે.

એ જમાનો ગયો કે જ્યારે અભિનેત્રીઓ પોતાના કપડાં ઉતારવામાં અને ઑન-સ્ક્રીન હૉટ લુક્સ બતાવવામાં શરમ અનુભવતી હતી. આજે તો મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ બોલ્ડ થવામાં ખચકાતી નથી. પદ્મપ્રિયા, નવ્યા નાયર, નયનતારા, શ્વેતા મેનન અને રીમા કલિંગલ જેવી અનેક અભિનેત્રીઓ આજે મલયાલમ ફિલ્મોમાં હૉટ સીન્સ આપી રહી છે. તેઓ માત્ર હૉટ લુક જ નથી ધરાવતી, પણ ગ્લૅમરસ અને બોલ્ડ રોલ્સ પણ કરે છે.

ચાલો તસવીરોમાં જુઓ મલયાલમ અભિનેત્રીઓના હૉટ અવતાર :

ભાવના

ભાવના

કૃતિકા મેનન ઉર્ફે ભાવનાએ કમલ હસનની ફિલ્મ નમ્મલ (2002) દ્વારા ડેબ્યુ કર્યુ હતું. તેમણે પોતાના અભિનય દ્વારા ખૂબ જ વખાણ મેળવ્યા છે.

ગીતૂ મોહનદાસ

ગીતૂ મોહનદાસ

ગીતૂ મોહનદાસે બાળ કલાકાર તરીકે શરુઆત કર્યા બાદ અનેક લીડ રોલ ધરાવતી ફિલ્મો કરી.

ગોપિકા

ગોપિકા

ગોપિકા જાણીતા મલયાલમ અભિનેત્રી છે. ગોપિકાએ 2008માં લગ્ન કર્યા બાદ પુનઃ મલયાલમ ફિલ્મોમાં કમબૅક કર્યુ.

જ્યોતિર્મયી

જ્યોતિર્મયી

જ્યોતિર્મયીએ પણ અનેક ફિલ્મોમાં હૉટ અવતાર ધર્યા છે.

કાવ્યા માધવન

કાવ્યા માધવન

કાવ્યા માધવન પણ હૉટ અભિનેત્રી છે.

લક્ષ્મી રાય

લક્ષ્મી રાય

લક્ષ્મી રાયે Annan Thambi (2008), Harihar Nagar (2009), Chattambinadu (2009), Evidam Swargamanu (2009) અને Oru Marubhoomikkadha (2011) જેવી અનેક ફિલ્મોમાં ગ્લૅમરસ રોલ્સ કર્યા છે.

મમતા મોહનદાસ

મમતા મોહનદાસ

મમતા મોહનદાસ કૅંસર વિજેતા છે. તેમના અભિનયના પણ ખૂબ વખાણ થાય છે.

મીરા જસ્મીન

મીરા જસ્મીન

મીરા જસ્મીને 2004માં બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ મેળવ્યો હતો. તેમણે કેરળ-તામિળનાડુ સરકારોના ઍવૉર્ડ્સ પણ મેળવ્યા છે.

નવ્યા નાયર

નવ્યા નાયર

ધન્યા નાયર ઉર્ફે નવ્યા નાયર પણ ઍવૉર્ડ વિનિંગ એક્ટ્રેસ છે.

નયનતારા

નયનતારા

નયનતારાએ Manassinakkare ફિલ્મ દ્વારા 2003માં મલયાલમ ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. તેલુગુ અને તામિળ ફિલ્મોમાં કામ શરૂ કર્યા પહેલા નયનતારાએ Vismayathumbathu (2004) જેવી સુપરહિટ મલયાલમ ફિલ્મ આપી હતી.

નિત્યા દાસ

નિત્યા દાસ

નિત્યા દાસ પણ હૉટ મલયાલમ અભિનેત્રી છે.

પદ્મપ્રિયા

પદ્મપ્રિયા

પદ્મપ્રિયાએ તેલુગુ ફિલ્મ Seenu Vasanthi Lakshmi (2003) દ્વારા અભિનય કૅરિયર શરૂ કર્યુ હતું. તેમણે મલયાલમ અને તામિળ ફિલ્મોમાં પણ અનેક હૉટ રોલ્સ કર્યા છે.

રેમ્યા નમ્બીસન

રેમ્યા નમ્બીસન

રેમ્યા નમ્બીસને 2000માં સયાહ્નમ ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કર્યુ હતું. 2000ના દાયકામાં તેમણે અનેક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યુ.

રીમા કલિંગલ

રીમા કલિંગલ

મિસ કેરોલા સ્પર્ધા 2008માં ફર્સ્ટ રનર-અપ બન્યા બાદ રીમા કલિંગલે 2009માં Ritu ફિલ્મ દ્વારા એક્ટિંગ કૅરિયર શરૂ કર્યું. પછી તેમણે Neelathaamara (2009) સહિત ઘણી ફિલ્મો કરી.

સમ્વૃતા સુનીલ

સમ્વૃતા સુનીલ

સમ્વૃતા સુનીલ પણ હૉટ મલયાલમ અભિનેત્રી રહ્યા છે.

શ્વેતા મેનન

શ્વેતા મેનન

શ્વેતા મેનને હિન્દી અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યુ છે.

સિંધુ મેનન

સિંધુ મેનન

સિંધુ મેનન પણ હૉટ મલયાલમ અભિનેત્રી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X