Pics : આઇફામાં રૅમ્પ વૉક કરવા અંગે એક્સાઇટેડ છે મલાઇકા
મુંબઈ, 17 એપ્રિલ : મૉડેલ અને અભિનેત્રી મલાઇકા અરોરા ખાન આવતા અઠવાડિયે ફ્લોરિડાની ટામ્પા બે (ખીણ)માં યોજાનાર આંતરરાષ્ટ્રીય ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (આઇફા) રૉક્સ કાર્યક્રમ દરમિયાન રૅમ્પ વૉક કરશે. તેઓ પોતાના મિત્રો અને ફૅશન ડિઝાઇન વિક્રમ ફડનીશના વસ્ત્રોની નુમાઇશ કરવા અંગે ઉત્સાહિત છે.
મલાઇકા અરોરા ખાને એક નિવેદનમાં જણાવ્યું - હું આ વર્ષે આઇફા રૉક્સમાં રૅમ્પ વૉક કરવા અંગે ખૂબ ઉત્સાહિત છું. નઝાકત પરિધાન સંગ્રહ નારીત્વની ઉજવણી કરવા અંગે છે. ઘેરા રંગો ધરાવતા સુરુચિપૂર્ણ ભારતીય લિબાઝ કાયમ પસંદગીના પાત્ર રહ્યાં છે અને એક સફળ ફૅશન શોની ગૅરંટી છે.
ફૅશન ડિઝાઇનરના વખાણ કરતાં મલાઇકા અરોરા ખાન કહે છે - વિક્રમ માત્ર લાજવાબ ડિઝાઇનર જ નથી, પણ એક સારા મિત્ર પણ છે. હું ગૌરવ અનુભવું છું કે તેમણે મને આ ભવ્ય વસ્ત્ર સંગ્રહ માટે રૅમ્પ વૉક કરવા જણાવ્યું. 24મી એપ્રિલે યોજનારા આઇફા ઍવૉર્ડ્સ સમારંભમમાં શાહિદ કપૂર, ફરહાન અખ્તર, અનિલ કપૂર તથા સૈફ અલી ખાન જેવા બૉલીવુડ સ્ટાર્સ પણ હાજર રહેવાનાં છે.
દરમિયાન તાજેતરમાં જ મલાઇકા અરોરા ખાને ફિરોઝા અને સુવર્ણ સ્ટોર લૉન્ચ કર્યુ હતું. જુઓ આ ઇવેંટની તસવીરો :

ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગ
ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગમાં અવંતિકા.

ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગ
ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગમાં મલાઇકા અરોરા ખાન.

ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગ
ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગમાં મલાઇકા અરોરા ખાન.

ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગ
ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગમાં મલાઇકા અરોરા ખાન.

ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગ
ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગમાં મલાઇકા અરોરા ખાન.

ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગ
ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગમાં ફૅશન ડિઝાઇનર નિશિકા લુલા.

ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગ
ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગની તસવીરો.

ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગ
ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગની તસવીરો.

ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગ
ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગની તસવીરો.

ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગ
ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગની તસવીરો.

ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગ
ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગની તસવીરો.

ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગ
ફિરોઝા-સુવર્ણ સ્ટોર લૉન્ચિંગની તસવીરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
