Waoooo : આ મલાઇકા છે? ચાલીસે પણ ચૉકલેટી છે... બહુ Hot છે યાર...
મુંબઈ, 31 જુલાઈ : હૅડલાઇન વાંચીને આપ વિચારતા હશો કે અમે શું કહી રહ્યા છીએ, પણ મિત્રો વાત સાચી જ છે. આ જ રિએક્શન હતું તે નવયુવાનોનું કે જેમણે બૉલીવુડની હૉટ આયટમ ગર્લ મલાઇકા અરોરા ખાનની હૉટ તસવીર ઇંસ્ટાગ્રામ પર જોઈ.
દબંગની મુન્ના એટલે કે મલાઇકાએ છંયાઇ છંઇયા, દર્દ એ ડિસ્કો, અનારકલી ડિસ્કો ચલી, મુન્ની બદનામ હુઈ જેવા એકથી બઢકે એક હિટ આયટમ સૉંગ્સ આપ્યા છે. આપને જણાવી દઇએ કે મલાઇકા અભિનેત્રી ઉપરાંત મૉડેલ, વીડિયો જૉકી તથા ટીવી પ્રેઝેંટર પણ છે. જોકે તેઓ એક અભિનેત્રી તરીકે ક્યારેય ખાસ સફલ નથી રહ્યાં. બિચ્છૂ, માં તુઝે સલામ, કાંટે, ઈએમઆઈ, હેલો ઇન્ડિયા તથા હાઉસફુલ સિરીઝીની ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે.
ચાલો જોઇએ મલાઇકાની લેટેસ્ટ ઇંસ્ટાગ્રામ તસવીર અને જાણીએ વધુ વિગતો :

આ છે ઇંસ્ટાગ્રામ પિક
મલાઇકાએ તાજેતરમાં જ પોતાની એક હૉટ બ્લૅક એન્ડ વ્હાઇટ તસવીર ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે કે જેમાં તેઓ ખૂબ જ હસીન અને કામુક નજરે પડી રહ્યા છે. મલાઇકાએ તસવીરમાં શોલ્ડર કટ ડ્રેસ પહેર્યો છે. મલાઇકાના હુશ્નને જોઈ કોઈ નહીં કહે કે તેઓ એક બાળકના માતા છે. નિઃસંદેહ 40 વર્ષ કરતા વધુ વયના મલાઇકા અરોરા ખાન આ ડ્રેસમાં ખૂબ જ સેક્સી લાગી રહ્યાં છે.

મૉડેલ મલાઇકા
મલાઇકાઓ પોતાનું ફિલ્મી કૅરિયર મૉડેલ તરીકે શરૂ કર્યુ હતું.

છંઇયાથી છવાયા
મલાઇકાને દિલ સે ફિલ્મના છંઇયા છંઇયા... ગીત વડે પ્રસિદ્ધિ મળી.

મુન્નીએ મચાવી ધમાલ
મલાઇકાએ પછી તો દબંગમાં મુન્ની બદનામ હુઈ... આયટમ સૉંગ દ્વારા બૉલીવુડમાં ધમાલ મચાવી દીધી.

ફૅશનિસ્ટા તરીકે જાણીતા
મલાઇકા પોતાની ફિટનેસના કારણે એક ફૅશનિસ્ટા તરીકે પણ જાણીતા છે.

ફૅશન ખતમ મુઝ પર
મલાઇકા વધુ એક આયટમ સૉંગ સાથે રૂપેરી પડદે આવી રહ્યાં છે. અરબાઝ ખાન નિર્મિત ડૉલી કી ડોલી ફિલ્મમાં મલાઇકા અરોરા ખાન ફૅશન ખતમ મુઝ પર... બોલ ધરાવતુ આ આઇટમ સૉંગ કરવાના છે.

દમ છે મલાઇકામાં
આ ગીત વડે મલાઇકા અરોરા ખાને વધુ એક વાર સાબિત કરી આપ્યું કે તેમનામાં હજુ ઘણુ બાકી છે.

આયટમ ગર્લ અપમાનજનક શબ્દ
પોતાના ડાન્સ સ્કિલ્સના કારણે મલાઇકા આજે પણ આયટમ ગર્લ તરીકે નિર્માતાઓની પ્રથમ પસંદ છે, પરંતુ મલાઇકાને આયટમ ગર્લ શબ્દ અપમાનજનક લાગે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
