ગર્લ્સ ગેંગ સાથે માલદિવમાં વેકેશન માણી રહેલ મલાઈકાનો બિકિની લુક થયો વાયરલ, જુઓ તસવીરો
ગર્લ્સ ગેંગ સાથે માલદિવમાં વેકેશન માણી રહેલ મલાઈકાનો બિકિની લુક થયો વાયરલ, જુઓ તસવીરો
મલાઈકા અરોરા હાલ અર્જુન કપૂર સાથેના પોતાના સંબંધને લઈ ચર્ચામાં છે. પરંતુ અત્યારે તેની માલદીવમાં રજા માણતી વખતે ખેંચવામાં આવેલ તસવીરો ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. આ તસવીરોમાં મલાઈકા અરોરા વિવિધ અંદાજમાં જોવા મળી રહી છે અને ફેન્સ તેના દરેક અંદાજને દિલથી પસંદ કરી રહ્યા છે, જેને કારણે જોતજોતામાં મલાઈકા અરોરાની કોઈપણ તસવીરો વાયરલ થઈ જાય છે. હાલ મલાઈકાની આ તસવીરો પણ વાયરલ થઈ ગઈ છે. અહીં જુઓ મલાઈકાની હૉટ અને સેક્સી તસવીરો..

માલદિવમાં વેકેશન પર
મલાઈકાનું પાછલું વીકેન્ડ માલદિવસમાં પસાર થયું, જ્યાં તે પોતાની ગર્લ ગેંગ સાથે વેકેશન માટે ગઈ હતી.

બિકિની અવતાર
આ દરમિયાન મલાઈકાએ બિકિની પહેરી સમુંદરમાં નીલા પાણીમાં ખુબ મસ્તી કરી. મલાઈકાના ફેન્સ ક્લબમાં આ તસવીરો શેર કરવામાં આવી હતી.

જોરદાર ફિટનેસ
45 વર્ષની મલાઈકા પોતાની ફિટનેસ માટે ઓળખાય છે અને હંમેશા આના માટે તેને કોમ્પ્લીમેન્ટ્સ પણ મળે છે.

ડીપ નેક ડ્રેસ
મલાયકાએ માલદીવમાં ડીપ નેક ડ્રેસેઝથી પણ બહુ દિલ ધડકાવ્યાં. આ તસવીરો પરથી તમારા માટે નજર હટાવવી મુશ્કેલ બની જશે.

અર્જુન કપૂર સાથે રિલેશનમાં
જણાવી દઈએ કે અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને બંનેએ સાર્વજનિક રીતે ફરવાનું શરી કરી દીધું છે અને પોતાના રિલેશનને છૂપાવવાની કોશિશ નથી કરી રહ્યા.

હંમેશા ફરતા જોવા મળે છે
મલાઈકા અને અર્જુન હંમેશા એક-બીજા સાથે રજાઓ માણવા વિદેશ જાય છે. અર્જુન મલાઈકાની તસવીરો પર પણ કોમેન્ટ કરે છે.

ફેન્સને આ પસંદ આવે છે
મલાઈકાની તસવીરો પર કેટલીય વાર યૂઝર્સ ઉલ્ટી-સીધી કોમેન્ટ પણ આપે છે, પરંતુ મલાઈકાને તેનાથી કોઈ ફરક નથી પડતો.

લોકો માટે પ્રેરણારૂપ
મલાઈકાની ફિટનેસ કેટલાય લોકોને પ્રેરિત પણ કરે છે અને આના માટે તેના વખાણ પણ થતા રહે છે. કામની વાત કરીએ તો મલાઈકા નાના પડદા પર રિયાલિટી શોમાં જજના રોલમાં જોવા મળી રહી છે.

હૉટ મલાઈકા
મલાઈકા અરોરાની હૉટ તસવીરો હંમેશા સામે આવે છે અને તેને ટ્રોલર્સની પણ કંઈ ચિંતા નથી.

ઉફ્ફ ક્યાં અદા
મલાઇકા અરોરા જેટલું જ સુંદર બોડી ધરાવે છે તેટલી જ કામણગારી અદાઓથી કાયલ કરવાની ક્ષમતા તેનામાં છે. તમે પણ તે વાત તો સ્વીકારતા જ હશો પણ જો માનવું મુશ્કેલ થતું હોય તો જરા આ તસવીર જોઇ લો. આ યેલા બિકનીમાં મલાઇકા અરોરાની કાતિલ અદાઓ તમારા દિલને કાયલ કરવામાં માટે પર્યાપ્ત છે. સાથે જ તેની ટોન બોડી, નમણી કમર અને લાંબા ટોન પગ કોઇને પણ તેના પર ફિદા કરી શકે છે.

આટલું આકર્ષક
45 વર્ષે કોઇ આટલું આકર્ષક, ગ્લેમરસ અને સેક્સી કેવી રીતે હોઇ શકે છે? ઉલ્ટાનું મલાઇકા અરોરાની ઉંમર 45 વર્ષ છે તેમ લખવું પણ આ ફોટો જોઇને લાગે છે કે જાણે આપણે ભૂલ કરતા હોય.

બ્લેક બ્યૂટી
જો કે મલાઇકા અરોરા તેના આ ટૉન બોડી માટે જીમમાં પણ ભારે મહેનત કરે છે. વળી India's Next Top Model જેવા પ્રેસ્ટિઝિયસ શોને હોસ્ટ કરનાર મલાઇકાને પોતાના શરીરનું ધ્યાન તો રાખવું જરૂરી બને જ છે.

વ્હાઇટ બ્યૂટી
મલાઇકા અરોરાએ તેનું બોડી કસરત કરીને એટલું સુંદર બનાવ્યું છે કે જાણે તમામ કપડા તેની માટે જ બન્યા હોય તેમ લાગે છે. કોઇ પણ રંગ કપડા અને ગમે તેટલી સાદગીમાં પણ તે એટલી મનમોહક અને કામણગારી લાગતી હોય છે કે બસ તેને જ જોતા રહેવાનું મન થઇ જાય. અને કદાચ આ જ કારણ છે કે મલાઇકાના લાખો ચાહકો છે જે તેની એક ઝલક જોઇને જ તેના કાયલ થઇ જતા હોય છે.

મલાઇકા અરોરા
મલાઇકા અરોરાએ જીક્યુ મેગેઝિન માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં બીચ પર મલાઇકા અરોરાએ ખૂબ સુંદર અને હોટ ફોટોશૂટ કરાવ્યું છે. બીચ આઉટફિટ અને પરફેક્ટ મેકઅપ સાથે મલાઇકાની આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

પોઝ અને એક્સપ્રેશન્સ
આ તસવીરોમાં મલાઇકાના એક્સપ્રેશન્સ અને પોઝ ખૂબ આકર્ષક છે. આ બાબતમાં મલાઇકાને કોઇ માત આપી શકે એમ નથી. બે બાળકોની માતા હોવા છતાં પણ તે આજે બોલિવૂડની ટોપ હોટેસ્ટ હિરોઇન્સમાંની એક છે.

ટ્રોલિંગનો શિકાર
જો કે, દરેક એક્ટ્રેસની માફક જ મલાઇકા પણ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર નેગેટિવ ટિપ્પણી અને ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થઇ ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
