Pics: બોલિવૂડની સૌથી હોટ મમ્મી, બાળકો સાથે કંઈક આ રીતે કરે છે એન્જોય...
બોલિવૂડમાં મલાઈકા અરોરા એવી અભિનેત્રીઓમાં છે જે 43 વર્ષની હોવા છતાં પણ 30 વર્ષની દેખાઈ છે. તેમની હોટ તસવીરો જોઈને તમે પણ ચકરાઈ જશો. ભલે મલાઈકા અરોરા અરબાઝ ખાનથી અલગ થઇ ચુકી હોય પરંતુ તેની અસર તેને બાળકો પર નથી થવા દીધી.
અરહાન ખાન હાલ તો 13 વર્ષના છે. પરંતુ મમ્મી મલાઈકા તેને પોતાના દરેક વેકેશનમાં સાથે જ લઈને જાય છે. આ માં અને દીકરાની જોડી પણ કમાલની છે બનેં સાથે જ મસ્તી મજા કરતા જોવા મળે છે.
એવું નથી કે મલાઈકા પોતાના જ દીકરા સાથે મસ્તી કરતી જોવા મળે છે. તે સોહેલના દીકરા નિર્વાણ અને ઘરના બીજા છોકરાઓ સાથે પણ એટલી જ કૂલ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર મલાઈકા અરોરા પોતાના દીકરાની તસવીરો શેર કરતી જ રહે છે. નીચે જુઓ મલાઈકા અને અરહાનની કેટલીક ક્યૂટ તસવીરો...

મલાઈકા અને અરહાન
પોતાના દીકરા અરહાન સાથે બીચ પર એન્જોય કરતી મલાઈકા અરોરા.

વાહ
આને કહેવાય મમ્મી..

પોઝ
પોતાના દીકરા સાથે પોઝ આપી રહેલી મલાઈકા..

બાળકો સાથે મસ્તી
અરહાન અને બાકીના બાળકો સાથે ખુબ જ મસ્તી કરી રહેલી મલાઈકા.

ક્યૂટ
હવે મમ્મી જ આટલી સ્માર્ટ, સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે. તો અરહાન પણ મોટા થઇ ને કોઈનાથી ઓછા તો નહિ જ રહે.

મસ્તી કી પાઠશાળા
ભલે રજા હોઈ કે પછી રમવાનો સમય મલાઈકા બાળકો માટે સમય તો નીકાળી જ લે છે.

શાનદાર
બંને ખુબ જ શાનદાર લાગી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
