Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Photos: આ છે પાકિસ્તાનની ઐશ્વર્યા, સુંદરતાની ક્વીન

રઇસની હિરોઇન માહિરા ખાનનો ગ્લેમરસ અવતાર તમે જોતા જ રહી જશો. આ પાકિસ્તાની એક્ટ્રેસ ભારતની ઐશ્વર્યા જેવી લાગે છે. આ અંગે વધુ વાંચો અહીં.

શાહરૂખ ખાનની ફિલ્મ રઇસથી બોલીવૂડમાં ડેબ્યુ કરનારી માહિરા ખાન અને રણબીર કપૂર શુક્રવારથી જ અચાનક ચર્ચામાં આવી ગયા હતા. ન્યુયોર્કમાં તેઓ સાથે હોય તેવા ફોટો સોશ્યલ મીડિયામાં ફરતા થયા હતા. ત્યારથી જ માહિરા ખાન અને રણબીર કપૂરની અફેરની વાતોએ જોર પકડ્યુ હતું. થોડા સમય પહેલા રણબીર કપૂરે પણ માહિરાની સુંદરતાની પ્રસંશા કરી હતી એ બાદ બંન્ને સાથે જોવા મળ્યા હતા.

માહિરા ખાન

માહિરા ખાન

માહિરા ખાન પાકિસ્તાનની સુપરસ્ટાર હિરોઇન છે. તે હાલ ભારતતો નથી આવી શક્તી પણ તેના ચાહકોની સંખ્યા ભારતમાં પણ ઓછી નથી. ભારતના ઘણા લોકો તેને ફોલો કરે છે. માહિરા ખાન ની સ્ટાઇલ એકદમ ખાસ છે અને તેનો ગ્લેમરસ લુક કોઇને પણ ગમી જાય તેવો છે.

હમસફરથી થઈ લોકપ્રિય

હમસફરથી થઈ લોકપ્રિય

હમસફર અને ઝિંદગી ગુલઝારથી માહિરા ખાનને ભારતના લોકો ઓળખતા થયા હતા. એ સિરિયલ પછી લોકો તેને ફોલો પણ કરતા થયા હતા. આ ઉપરાંત ફવાદ ખાન પણ ત્યારથી જ લોકપ્રિય બન્યો હતો.

માહિરા ખાન અને ફવાદ ખાન

માહિરા ખાન અને ફવાદ ખાન

આ બંન્ને પાકિસ્તાની કલાકરોએ ઘણી સિરિયલો અને ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. લોકોએ પણ આ જોડીને ખુબ પસંદ કરી છે. આ બંન્ને લોકોએ ભારતમાં પોતાના કામની શરૂઆત અલગ-અલગ કરી છે. તેમ છતાં ભારતના લોકોને તેમના કામને પસંદ કર્યુ છે.

માહિરા ખાન છે પાકિસ્તાનની એશ્વર્યા

માહિરા ખાન છે પાકિસ્તાનની એશ્વર્યા

માહિરા ખાનનો અંદાજ, તેની અદા સતત એશ્વર્યાની યાદ અપાવે છે. તે કોઇ પણ લુકમાં પરફેક્ટ લાગે છે. તેણે થોડા સમય પહેલા જ એક ફોટોશૂટ કરાવ્યુ હતું જેમાં તે બિલકુલ એશ્વર્યા જેવી લાગે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X