Pics : હવે જોવા તૈયાર રહો શરાબી માહી!
મુંબઈ, 20 જુલાઈ : દેવ ડી ફૅમ અભિનેત્રી માહી ગિલ એક પછી એક ફિલ્મોમાં પોતાની બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કરતાં જઈ રહ્યાં છે. દેવ ડીથી લઈ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ જેવી ફિલ્મોમાં જુદી-જુદી ભૂમિકાઓ ભજવનાર માહી હવે પછી ઝંજીરમાં મોના ડાર્લિંગનો રોલ કરી રહ્યાં છે, તો ગૅંગ ઑફ ઘોસ્ટ્સમાં તેઓ એક શરાબીના રોલમાં નજરે પડશે.
ગૅંગ ઑફ ઘોસ્ટ્સ સાથે સંકળાયેલ એક સૂત્રે જણાવ્યું - માહી એક પ્રૉમિનેંટ રોલમાં દેખાશે. તેઓ ગૅંગ ઑફ ઘોસ્ટ્સમાં શરાબની લતે ચડેલા એક અભિનેત્રીનો રોલ કરી રહ્યાં છે. તેમણે સાચે જ પોતાના રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે. ફિલ્મનું સિત્તેર ટકા શૂટિંગ સૂરત ખાતે થઈ ગયું છે અને પહેલી વખત માહી ગિલ આ ફિલ્મમાં કૉમેડી કરવાની પણ કોશિશ કરી રહ્યાં છે. ગૅંગ ઑફ ઘોસ્ટ્સ પહેલા માહી ગિલ જોવા મળશે ઝંજીર ફિલ્મમાં કે જે અમિતાભ બચ્ચનની ઝંજીરની રીમેક છે. અમિતાભની ઝંજીરમાં મોના ડાર્લિંગનો રોલ બિંદુએ કર્યો હતો અને હવે આ રોલ માહી કરી રહ્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ માહી ગિલ વિશે વધુ વિગતો :

ગૅંગ ઑફ ઘોસ્ટ્સ
રતન જૈન નિર્મિત તથા સતીશ કૌશિક દિગ્દર્શિત ગૅંગ ઑફ ઘોસ્ટ્સમાં માહી ગિલ શરાબી અભિનેત્રીના રોલમાં નજરે પડશે.

મોના ડાર્લિંગ
દેવ ડી ફેમ માહી ગિલ પુનઃ એક વાર ચર્ચામાં છે. કારણ છે તેમની આવનાર ફિલ્મ ઝંજીર કે જે 1973ની સુપરહિટ ફિલ્મ ઝંજીરની રીમેક છે. આ ફિલ્મમાં માહી પુનઃ એક વાર ગ્લૅમરસ રોલમાં નજરે પડનાર છે. તેમના પાત્રનું નામ છે મોના ડાર્લિંગ કે જે મૂળ ફિલ્મમાં બિંદુએ ભજવ્યુ હતું.

સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર
માહી ગિલે સાહેબ બીવી ઔર ગૅંગસ્ટરમાં રણદીપ હુડા સાથે અનેક હૉટ સીન્સ આપ્યા હતાં.

સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સ
માહી ગિલ સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સમાં પણ હતાં અને ઇરફાન ખાન સાથે ઇંટીમેટ થયા હતાં.

માહીનો ખાસ રોલ
દેવ ડી, પાન સિંહ તોમર તથા સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર જેવી ફિલ્મોમાં પરમ્પરાગત અને દેસી ભૂમિકાઓ કરનાર માહી માટે ઝંજીર અને ગૅંગ ઑફ ઘોસ્ટ્સ ફિલ્મો અનેક કારણોથી ખાસ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
