એસએલબી માટે ‘લુટેરા’ના આયટમ ગર્લ બનશે માધુરી
મુંબઈ, 28 જૂન : બૉલીવુડ દિવા તથા માતા સરસ્વતીના ઉપાસક માધુરી દીક્ષિતની ત્રીજી ઇનિંગ રૂપેરી પડદે કયો કમાલ કરશે, તે તો હજી ખબર નથી, પણ એટલું નક્કી છે કે માધુરીની ડિમાંડમાં કોઈ કમી નથી આવી. આજે પણ મોટી-મોટી ફિલ્મોના નિર્માતાઓ તેમને સાઇન કરવા આતુર છે. એટલે જ તો ટીવીથી માંડી મોટા પડદા ઉપર માધુરી પોતાના ડાન્સના જલવા પાથરતાં દેખાઈ રહ્યાં છે.

તાજેતરમાં જ રિલીઝ થયેલી યે જવાની હૈ દીવાની ફિલ્મમાં રણબીર કપૂર સાથે આયટમ સૉંગ કરી માધુરીએ સિદ્ધ કરી આપ્યું કે અશ્લીલતા વગર પણ આયટમ નંબર રજૂ કરી શકાય. ફિલ્મ હિટ થઈ અને ગીત પણ. એટલે જ ફરી એક વાર જાણીતા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભાનુશાળી એટલે કે એસએલબીએ માધુરીને પોતાની ફિલ્મ રામલીલામાં એક આયટમ સૉંગ માટે ઍપ્રોચ કર્યું છે અને માધુરીએ હા પણ કહી દીધી છે.
રામલીલા ફિલ્મના આયટમ સૉંગમાં માધુરી દીક્ષિત અભિનેતા રણવીર સિંહ સાથે નજરે પડશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણે નાયિકા છે. રણવીર હાલ સોનાક્ષી સિન્હા સાથેની લુટેરા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ લુટેરા સાથે હવે માધુરી દીક્ષિત રામલીલામાં આયટમ સૉંગ કરશે. નોંધનીય છે કે માધુરીએ એસએલબી સાથે દેવદાસ ફિલ્મમાં કામ કર્યુ હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
