લીઝા હેડનના હોટ બિકની અવતારની તસવીરો
હાઉસફૂલ 3માં બોલીવૂડની આ હોટ અભિનેત્રી લીઝા હેડન લીડ રોલમાં છે. ફિલ્મ ક્વીનથી લોકોને તેની કામણગારી અદાઓ અને ટેલેન્ટેડ એક્ટિંગથી આફરીન કરનાર લિઝા હેયડન ભારતની જાણીતી બિકની મોડેલમાંથી એક છે.
ત્યારે આ બોલ્ડ અને ગોર્ઝિયલ અભિનેત્રીએ હાલમાં જ FHM અને ફિમીના જેવા જાણીતા મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં લીઝા હેડન પ્રર્ફેક્ટ મોડેલની જેમ અલગ ગેટઅપમાં ફોટોશૂટ કરાવ્યું હતું. તો સાથે જ તેણે ક્રોપ બિકનીમાં તેની કામણગારી કાયાનો ઝલવો પણ બતાવ્યો હતો.
નોંધનીય છે કે લીઝા હેડનની પર્ફેક્ટ બિકની બોડીના લીધે અનેક ફિલ્મી મેગેઝિન તેને કવરપેઝ મોડેલ તરીકે લેવાનું વધુ પસંદ કરે છે. વળી ક્વીનની સફળતા અને આ ફિલ્મમાં તેના રોલના કારણે લોકોમાં તે ખાસ્સી પોપ્યૂલર થઇ છે. ત્યારે લીઝા હેડનના આ હોટ અને સિઝલિંગ બિકની અવતારને જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

લીઝા હેડન
બ્લેક બિકની અને ઓરેન્જ નેલપેન સાથે લિઝાએ આ બિકનીમાં પોતાના બોલ્ડ અને બ્યૂટિફૂલ અંદાજને કંઇક આ રીતે બતાવ્યો.

લીઝા હેડન
ત્યારે તેની શ્યામવર્ણી કાયા પર સૂરતાના કિરણોનું આ રિફલેક્શન તેના ફોટોને લગાવી રહ્યો હતો ચાર ચાંદ.

લીઝા હેડન
તો આ બ્લેક એન્ડ વાઇટ ફોટામાં લીઝા હેડનના ચહેરા પર સૌમ્યતાના ભાવ તેની પર્સનાલિટીના અલગ અંદાજને દર્શાવે છે. અને તેની સુંદરતાને નીખારે છે.

લિઝા હેડન
લિઝા એક ફિલ્મ અભિનેત્રી પહેલા એક જાણીતી ભારતીય ટોપ મેડેલ છે અને તેના મત મુજબ તે જીવનને પૂર્ણ પણે માણવામાં માને છે. અને જીવનના તમામ સારા નસારા પાસાને અપનાવા માંગે છે.

યુનિક સ્ટાઇલ
ફેમિનાના આ ફોટોશૂટમાં લિઝાએ આ યૂનિક સ્ટાઇલ અપનાવી હતી. તેણે પોતાના પ્રોફેશન વિષે જણાવતા કહ્યું હતું કે એક મોડેલને બીજા કરતા તેના કેરેક્ટર અને પર્સનાલિટીના કારણે અલગ પડે છે.

લિઝા હેડન
લિઝા હેડન ફેમિનામાં આપેલા પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેને જાણીતી બ્રાન્ડના શૂઝ પહેરવા ખૂબ જ પસંદ છે.

પ્રિટી બ્લુ
ત્યારે ફેમિનાના આ ફોટોશૂટમાં લિઝા એક યુનિક સ્ટાઇલ અને લૂકમાં જોવા મળી. જેમાં તે લાગી રહી હતી સુંદર.

બ્યૂટી ઇન બ્રાઉન
લિઝા કહ્યું કે મોડલિંગ અને ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં લોકો છેલ્લે તમે કયું કામ કર્યું હતું તેનાથી જ તમને યાદ રાખે છે. ત્યારે તેને તેના દરેક પ્રોજેક્ટ માટે ધરખમ મહેનત કરવી પડે છે.

લિઝા હેડન
લિઝા ભારતની એક જાણીતી બિકની મોડેલ છે. ત્યારે ક્રોપ બિકનીમાં લિઝાએ કંઇક આ રીતે તેની કામણગારી કાયાને બતાવી.

બોલ્ડ અંદાજ
ત્યારે આ ફોટોમાં લિઝા હેડનનો બોલ્ડ અને સિડક્ટીવ અંદાજ જોવા મળે છે.

લિઝા હેડન
ત્યારે જાણીતા ફેશન મેગેઝિન FHMના કવરપેઝ પર લિઝા હેયનની આ હોટ તસવીર.

બિન્દાસ
લિઝાનું માનવું છે કે એક બિન્દાસ વ્યક્તિત્વ ધરાવે છે. અને તેનું આ જ વ્યક્તિત્વ તેની તસવીરોમાં પણ ઝલકીને આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
