બિકીનીમાં એક્ટ્રેસે આપ્યા સેક્સી પોઝ, જોઈને જ હોશ ઉડી જશે
બોલિવૂડમાં એવી ઘણી એક્ટ્રેસિસ હોય છે, જે ફિલ્મોમાં મોટેભાગે સપોર્ટિવ રોલમાં જોવા મળે છે. સપોર્ટિવ રોલમાં પણ તે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે.
બોલિવૂડમાં એવી ઘણી એક્ટ્રેસિસ હોય છે, જે ફિલ્મોમાં મોટેભાગે સપોર્ટિવ રોલમાં જોવા મળે છે. સપોર્ટિવ રોલમાં પણ તે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. એવી જ એક એક્ટ્રેસ છે લિઝા હેડન. લિઝાનો સૌથી યાદગાર અને લોકપ્રિય રોલ છે, 'ક્વીન'નો.
બૉલીવુડની સૌથી બોલ્ડ અને સેક્સી એક્ટ્રેસ લીજા હેડન ફરી એકવાર પોતાા બૉલ્ડ અને સેક્સી અંદાજને કારણે ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં લીજા બિકીનીમાં પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે. તે બિકીનીમાં દરિયા કાંઠે સેક્સી પોઝ આપી રહી છે. લીઝાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
View this post on InstagramBusy.... knowing my place 🏖@melissaodabash
A post shared by Lisa Haydon Lalvani (@lisahaydon) on
લિઝા ક્વીન ફિલ્મના તેના સપોર્ટિંગ એક્ટ્રેસના રોલથી જાણીતી થઇ. તે ખૂબ જ સક્સેસફુલ મોડલ છે અને બોલિવૂડમાં પણ માત્ર રૂપાળા ચહેરા અને ગ્લેમર માટે જ તેને ફિલ્મમાં લેવામાં આવી રહી છે. તે હજુ સુધી એક્ટ્રેસ તરીકે પોતાનું સ્થાન નથી બનાવી શકી.
આ પણ વાંચો: સોનલ ચૌહાણે બિકીનીમાં અત્યારસુધીની સૌથી હોટ ફોટો શેર કરી
જણાવી દઈએ કે લીજા કોઈ અતિ સુંદર ડેસ્ટિનેશન પર મિત્રો સાથે રજા એન્જોય કરી રહી છે. તે પૂલમાં એકદમ હૉટ બિકીનીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. લીજાએ સેક્સી ફિગર ફ્લૉન્ટ કતી આ તસવીરો સોશિયલ મીજિયા પર તેના ફેન્સ માટે શેર કરી છે. ફેન્સ પણ લીજાની હૉટનેસના વળાણ કરતાં થાકતા નથી.
View this post on InstagramCasually hoping to be 007 one day 😏
A post shared by Lisa Haydon Lalvani (@lisahaydon) on
લિઝા એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની ટોપ મોડેલ્સમાંની એક છે. મોડેલ્સમાંથી એક્ટ્રેસ બનવાની ઇચ્છા સૌની હોય છે, પરંતુ દરેક મોડેલ દીપિકા કે કેટરિના જેટલી નસીબદાર નથી હોતી. લિઝા હેડને બોલિવૂડમાં એન્ટ્રી ખાસી મોડી કરી હતી અને તે ધીરે-ધીરે અને મહેનત કરીને બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થઇ છે.

પ્રથમ ફિલ્મ 'આયેશા'
સોનમ કપૂરની ફિલ્મ 'આયેશા'માં લિઝા આરતી નામના પાત્રમાં જોવા મળી હતી. આ નાનકડા રોલમાં પણ તે ખૂબ સુંદર અને હોટ લાગી રહી હતી. આ તેની પ્રથમ ફિલ્મ હતી. ત્યાર બાદ તે 'રાસ્કલ્સ', 'ધ શૌકિન્સ' અને 'હાઉસફુલ 3' જેવી ફિલ્મોમાં જોવા મળી.

કેમિયો રોલ
ખાસ કરીને કેમિયા રોલમાં લિઝા વધુ જોવા મળી રહી છે અને આ ફિલ્મોના તેના રોલ યાદગાર પણ સાબિત થયા છે. કંગનાની ફિલ્મ 'ક્વીન'માં તેણે વિજયાલક્ષ્મીનું પાત્ર ભજવ્યું હતું, જે ખૂબ લોકપ્રિય થયું. ત્યાર બાદ ગત વર્ષે આવેલ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'માં તેણે રણબીરની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું.

આ રીતે મળ્યો બ્રેક
ઘણા ઓછાને ખબર હશે કે, લિઝાને તેની પ્રથમ ફિલ્મ 'આયેશા' અનિલ કપૂરને કારણે મળી હતી. 'આયેશા' અનિલ કપૂરની હોમ પ્રોડક્શન ફિલ્મ હતી. અનિલ કપૂરે લિઝાને એક કોફી શોપમાં સ્પોટ કરી હતી અને એના થોડા દિવસો પછી જ તેના એજન્ટને 'આયેશા' ફિલ્મ માટે ફોન ગયો હતો.

ભારતનાટ્યમ ડાન્સર
લિઝા હેડન મૂળ ચેન્નાઇની છે. તેનું આખું નામ છે, એલિઝાબેથ મેરી હેડન. તેના પિતા ઇન્ડિયન અને માતા ઑસ્ટ્રેલિયન છે. લિઝાનું બાળપણ ઑસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટસમાં વીત્યું. તે વર્ષ 2007માં મોડેલ તરીકે નસીબ અજમાવવા મુંબઇ આવી હતી. તે એક ટ્રેઇન્ડ ભરતનાટ્યમ ડાન્સર પણ છે.

યોગા ટીચર બનવા માંગતી હતી
ઑસ્ટ્રેલિયામાં 18 વર્ષની લિઝાએ જ્યારે કરિયર અંગે વિચારવાનું શરૂ કર્યું તો, તેણે યોગા ટીચરના કરિયર પર પસંદગી ઉતારી હતી. જો કે, નસીબ તેને મોડેલિંગ ઇન્ડસ્ટ્રી તરફ ખેચી ગયું. લિઝાની બહેન મલિકા હેડન પણ મોડેલ હતી, પરંતુ હાલ તે ડીજે તરીકે સક્રિય છે.

ટીવી અને વેબ સીરિઝ
એમટીવી ઇન્ડિયાના શો 'ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડેલ'ની પ્રથમ સીરિઝમાં તે જજ તરીકે જોવા મળી હતી. આ સિવાય તે 'ધ ટ્રિપ' નામની વેબ સીરિઝમાં પણ કામ કરી ચૂકી છે. બિન્દાસ ચેનલ પર ટેલિકાસ્ટ થતી આ વેબ સીરિઝ ખૂબ લોકપ્રિય થઇ હતી.

પર્સનલ લાઇફ
ઓક્ટોબર, 2016માં લિઝાએ પોતાના બોયફ્રેન્ડ ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. તેના થોડા સમય બાદ જ તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગનન્સીની ખબર લોકોને આપી હતી. 17 મે, 2017ના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો, જેનું નામ છે ઝેક.

બોલ્ડ બ્યૂટી
પાછલા લાંબા સમયથી ભારતની ટોપ મોડેલમાંથી એક ગણાતી લીઝા હૅડન તેના બોલ્ડ અંદાજ માટે જ કહેવાય છે બ્લોડ ક્વીન.

લીઝા હૅડન
સ્ટ્રીપ્સ બિકનીમાં લીઝા હૅડનનો આ ફોટોશૂટ બધી જ રીતે બોલ્ડ અને સેક્સી હતો તે વાતનો પુરાવો તો આ ફોટો જ આપી દે છે.

સ્ટાઇલ દિવા
તો આ ફોટોમાં લીઝા લાગી રહી છે સ્ટાઇલ દિવા નોંધનીય છે કે જાણીતા ફેશન મેગેઝિન જીક્યૂના માટે લીઝાએ આ ફોટોશૂટ કરાવ્યું હતું.

બ્લેક બ્યૂટી
તો આ હોટ બિકનીમાં લીઝાની શ્યામવર્ણી કાળા આ બિકનીને અને આ લૂકને સુપર હોટ બનાવી રહી છે.

બિન્દાસ
લિઝાનું માનવું છે કે એક બિન્દાસ વ્યક્તિત્વ ધરાવે છે. અને તેનું આ જ વ્યક્તિત્વ તેની તસવીરોમાં પણ ઝલકીને આવે છે.

શેર કરી તસવીરો
લીજા સોશિયલ મીડિયા પર જોડાયેલ ફેન્સ માટે પોતાની હૉટ તસવીરો શેર કરી રહી છે.
|
બિકીનીમાં લીજા હેડન
હવે તમે ખુદ જ સમજી ગયા હશો કે લીજાને કોઈ બૉલીવુડ એક્ટ્રેસ ટક્કર આપી શકે તેમ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
