બ્રેસ્ટફિડિંગને લઈને ટ્રોલ થઈ આ અભિનેત્રી
બ્રેસ્ટફિડિંગ કરાવતો ફોટો શેર કર્યા બાદ લિઝા હેડન થઈ હતી ટ્રોલ.
સ્તનપાન વિના કોઈપણ બાળક મોટું નથી થતું, પરંતુ આપણા સમાજમાં સાર્વજનિક મંચ પર કોઈપણ મહિલા દ્વારા બ્રેસ્ટફિડિંગ કરાવવું સ્વીકારવામાં નથી આવતું, લોકો માટે આ પડદા પાછળ રાખવાની વસ્તુ છે અને જો કોઈ મહિલા જાહેરમાં બ્રેસ્ટફિડિંગ કરાવતી જોવા મળે તો લોકો તેને કેટલુંય સંભળાવી દેતા હોય છે. આવું જ કંઈક બૉલીવુડની અભિનેત્રી મૉડે લિજા હેડન સાથે થયું, જેણે પોતાના દીકરા જેકને સ્તનપાન કરાવવા બદલ ટ્રોલ થવું પડ્યું હતું. આ પણ વાંચો- બાળકના જન્મ બાદ ફરી Hot અવતારમાં જોવા મળી આ એક્ટ્રેસ

ટ્રોલ થઈ લિઝા
લોકોએ સોશિયલ મીડિયા પર લિઝા હેડનની ભારે ટીકા કરી હતી, આ વાતથી લિઝા બહુ દુઃખી થઈ હતી અને માટે હવે તેણે લોકો સમક્ષ પોતાનું દર્દ રજૂ કર્યું છે. જણાવી દઈએ કે લિઝાએ ગયા વર્ષે બ્રેસ્ટફિડિંગ કરાવતી એક તસવીર શેર કરી હતી જે બાદ પોતે વિવાદમાં ફસાઈ ગઈ હતી.

લોકોએ ગાય સાથે કરી સરખામણી
લિઝાએ કહ્યું કે મારી તસવીર પર કેટલાય લોકોએ ગંદી કોમેન્ટ કરી હતી તો કોઈએ મારી સરખામણી ગાય સાથે કરતા કહ્યું હતું કે હવે તમે દૂધ પિવડાવવાનું બંધ કરો કેમ કે તમે ગાય નથી. લિઝાએ કહ્યું કે બાળકોને સ્તનપાન કરાવવું માતા માટે સારી બાબત છે આમાં કોઈ ખરાબી નથી, દરેક મા પોતાના સંતાનને સ્તનપાન કરાવે જ છે.

મારા માટે આ જવાબદારી નહીં પણ સ્વાભાવિક ચીજ છે
લિઝાએ કહ્યું કે લોકો જ્યારે ઉંધા સીધા સવાલો કરે છે ત્યારે હું બહુ અસહજ થઈ જઉં છું. મારા માટે આ કોઈ કર્તવ્ય કે જવાબદારી નથી, બલકે સ્વાભાવિક ચીજ છે અને દરેક માતા માટે જરૂરી પણ હોય છે.

બૉલ્ડ મોડેલ તરીકે ઓળકાય છે લિઝા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
