Pics : જ્યારે લિપલૉકમાં લીન થઈ ગયાં બૉલીવુડ કપલ્સ
મુંબઈ, 1 માર્ચ : ફરી એક વાર એશિયાના સૌથી સેક્સી મૅન હૃતિક રોશન તથા બૉલીવુડના બાર્બી ડૉલ કૅટરીના કૈફ પડદા ઉપર આગ લગાડવા તૈયાર છે. ફિલ્મનું નામ છે બૅંગ બૅંગ કે જે હૉલીવુડની હિટ ફિલ્મ નાઇટ એંડ ડેની હિન્દી આવૃત્તિ છે. કહે છે કે ફિલ્મમાં કૅટરીના કૈફ અને હૃતિક રોશન વચ્ચે એક લાંબુ લિપલૉક સીન પણ હશે.
હવે જ્યારે વાત લિપલૉકની જ નિકળી છે, તો આ અગાઉ પણ હૃતિક અને કૅટે ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં લાંબુ ચુંબન દૃશ્ય આપ્યુ જ હતું. એટલું જ નહીં, હૃતિક અને કૅટરીના જ કેમ, આ હરોળમાં તો ઇમરાન હાશમી, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન સહિત અનેક નામોનો સમાવેશ થાય છે કે જેમણે ઑનસ્ક્રીન લાંબુ લિપલૉક કર્યું છે.
આવો આપણે તસવીરોમાં જોઇએ લિપલૉકમાં લીન થયેલા બૉલીવુડ કપલ્સ.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
ધૂમ 2 ફિલ્મમાં ઐશ્વર્યા અને હૃતિક રોશન.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
કમ્બખ્ત ઇશ્ક ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીના કપૂર.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
નિશબ્દ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને જિયા ખાન.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
રાઝ 3 ફિલ્મમાં બિપાશા બાસુ અને ઇમરાન હાશમી.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
મર્ટર ફિલ્મમાં ઇમરાન હાશમી અને મલ્લિકા શેરાવત.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં હૃતિક રોશન અને કૅટરીના કૈફ.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
કરીના કપૂર અને સૈફ અલી ખાન.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
ગુરુ ફિલ્મમાં માધવન અને વિદ્યા બાલન.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
ખ્વાહિશ ફિલ્મમાં હિમાંશુ મલિક અને મલ્લિકા શેરાવત.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
બર્ફી ફિલ્મમાં રણબીર કપૂર અને ઇલિયાના ડિક્રૂઝ.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
જિસ્મ 2 ફિલ્મમાં રણદીપ હુડા અને સન્ની લિયોન.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
જબ તક હૈ જાન ફિલ્મમાં શાહરુખ અને કૅટરીના કૈફ.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
તુમ મિલે ફિલ્મમાં ઇમરાન હાશમી અને સોહા અલી ખાન.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
જિસ્મ 2 ફિલ્મમાં સન્ની લિયોન અને રણદીપ હુડા.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
આશિક બનાયા આપને ફિલ્મમાં તનુશ્રી દત્તા અને ઇમરાન હાશમી.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
ક્યોં હો ગયા ફિલ્મમાં વિવેક ઓબેરૉય અને ઐશ્વર્યા રાય.

લિપલૉકમાં લીન બૉલીવુડ કપલ્સ
3 ઇડિયટ્સ ફિલ્મમાં કરીના કપૂર અને આમિર ખાન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
