Photos: કુછ કુછ લોચા કરવા તૈયાર છે સની લિયોની
[બોલીવુડ] એમાં કોઇ શંકાને સ્થાન નથી કે બોલીવુડમાં હવે સની લિયોનીનું પ્રતિદ્વંધી નથી. કેમ કે સની લિયોન બોલીવુડમાં પોતાની અદાઓથી ચાહકોને બોક્સ ઓફીસ સુધી લઇ આવવામાં સક્ષમ છે. જોકે અંગ પ્રદર્શન સિવાય સની પોતાની ફિલ્મોમાં અભિનય આપી શકતી નથી એ કડવું સત્ય છે. તેમ છતાં સની લિયોનીને એક પછી એક ફિલ્મો પણ મળી રહી છે. તાજેતરમાં જ સનીને લઇને ત્રણ અવતારવાળી ફિલ્મ એક પહેલી લીલાએ કોઇ કમાલ કર્યો નહીં.
જોકે સનીને લઇને ફિલ્મ બનાવનારાઓ અને સની આનાથી હાર માને તેમ નથી. સની હવે કંઇ એવો લોચો કરવા જઇ રહી છે, જેનાથી તેના ફેન્સ ચોક્કસ ખુશ થશે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પર નજર કરીએ તો સની લિયોની, રામ કપૂર, એવલીન શર્મા અને નવદીપ છાબરા ફિલ્મમાં કુછ કુછ લોચા કરી રહ્યા છે.

કુછ કુછ લોચા હે
કુછ કુછ લોચા હેમાં આપને સનીની સાથે સાથે ક્યૂટ જર્મન બેબ એવલિન શર્મા પણ પોતાની અદાઓ બતાવતી દેખાશે.

કુછ કુછ લોચા હે
એવલિન આ પહેલા નોટંકી સાલા, યે જવાની હે દીવાની જેવી ફિલ્મોમાં દેખાઇ હતી.

એમાં કોઇ શંકાને સ્થાન નથી કે બોલીવુડમાં હવે સની લિયોનીનું પ્રતિદ્વંધી નથી. કેમ કે સની લિયોન બોલીવુડમાં પોતાની અદાઓથી ચાહકોને બોક્સ ઓફીસ સુધી લઇ આવવામાં સક્ષમ છે.

કુછ કુછ લોચા હે
જોકે સનીને લઇને ફિલ્મ બનાવનારાઓ અને સની આનાથી હાર માને તેમ નથી. સની હવે કંઇ એવો લોચો કરવા જઇ રહી છે, જેનાથી તેના ફેન્સ ચોક્કસ ખુશ થશે.

કુછ કુછ લોચા હે
જોકે અંગ પ્રદર્શન સિવાય સની પોતાની ફિલ્મોમાં અભિનય આપી શકતી નથી એ કડવું સત્ય છે.

Kuch Kuch Locha Hai
જોકે અંગ પ્રદર્શન સિવાય સની પોતાની ફિલ્મોમાં અભિનય આપી શકતી નથી એ કડવું સત્ય છે.

Kuch Kuch Locha Hai
લિયોનીને એક પછી એક ફિલ્મો પણ મળી રહી છે. તાજેતરમાં જ સનીને લઇને ત્રણ અવતારવાળી ફિલ્મ એક પહેલી લીલાએ કોઇ કમાલ કર્યો નહીં.

Kuch Kuch Locha Hai
આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પર નજર કરીએ તો સની લિયોની, રામ કપૂર, એવલીન શર્મા અને નવદીપ છાબરા ફિલ્મમાં કુછ કુછ લોચા કરી રહ્યા છે.

Kuch Kuch Locha Hai
સની લિયોન બોલીવુડમાં પોતાની અદાઓથી ચાહકોને બોક્સ ઓફીસ સુધી લઇ આવવામાં સક્ષમ છે.

Kuch Kuch Locha Hai
સની લિયોન બોલીવુડમાં પોતાની અદાઓથી ચાહકોને બોક્સ ઓફીસ સુધી લઇ આવવામાં સક્ષમ છે.

Kuch Kuch Locha Hai
સની લિયોનીને એક પછી એક ફિલ્મો પણ મળી રહી છે.

Kuch Kuch Locha Hai
સની આનાથી હાર માને તેમ નથી. સની હવે કંઇ એવો લોચો કરવા જઇ રહી છે,

Kuch Kuch Locha Hai
આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પર નજર કરીએ તો સની લિયોની, રામ કપૂર, એવલીન શર્મા અને નવદીપ છાબરા ફિલ્મમાં કુછ કુછ લોચા કરી રહ્યા છે.

Kuch Kuch Locha Hai
આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પર નજર કરીએ તો સની લિયોની, રામ કપૂર, એવલીન શર્મા અને નવદીપ છાબરા ફિલ્મમાં કુછ કુછ લોચા કરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications