બોક્સ ઓફિસ રિપોર્ટ : ક્યાં કૂલ હૈ હમ 3
તુષાર કપૂર અને આફતાબ શિવદાસાણી ક્યા કૂલ હૈ હમ 3 માં એક સાથે દેખાયા છે. ક્યા કૂલ હૈ હમ 3 એ ક્યા કૂલ હૈ હમ ની રિમેક ફિલ્મ છે પહેલાં આ ફિલ્મ માં રીતેશ દેશમુખ અને તુષાર કપૂર હતા.
ક્યાં કૂલ હૈ હમ 3 રિલીઝ થઇ ચુકી છે અને આ ફિલ્મે 4 દિવસમાં 27 કરોરની કમાણી કરી છે. જે આમ જોવા જઈએ તો ખુબ જ ઓછી છે કેમ કે આ ફિલ્મનું કુલ બજેટ 45 કરોર છે.
તો જુઓ ક્યાં કૂલ હૈ હમ 3 નો બોક્સ ઓફિસ રિપોર્ટ:

ક્યાં કૂલ હૈ હમ 3
પહેલા દિવસે આ ફિલ્મે 8.15 કરોડની કમાણી કરી

ક્યાં કૂલ હૈ હમ 3
બીજા દિવસે શનિવારે આ ફિલ્મે 5.50 કરોડની કમાણી કરી

ક્યાં કૂલ હૈ હમ 3
રવિવારે પણ આ ફિલ્મ કઈ ખાસ ના કરી શકી અને 5 કરોડની કમાણી કરી

ક્યાં કૂલ હૈ હમ 3
સોમવારે આ ફિલ્મે ખાલી 3 કરોડની કમાણી કરી

ક્યાં કૂલ હૈ હમ 3
મંગળવારે રજાના દિવસે પણ ખાલી 4 કરોડની કમાણી કરી

ક્યાં કૂલ હૈ હમ 3
આ ફિલ્મનું કુલ બજેટ 45 કરોડ છે અને 5 દિવસમાં ખાલી 27 કરોડની જ કમાણી કરી શક્યું છે
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
