ફ્રન્ટ કટ ડ્રેસમાં કૃતિ સેનને પોઝ આપ્યા, યુઝર્સે ઉર્ફી જાવેદ સાથે સરખામણી કરી, જુઓ ફોટો
કૃતિ સેનન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ શહજાદાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પહેલા કૃતિનો લેટેસ્ટ ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ દિવસોમાં કૃતિ સેનન તેની આવનારી ફિલ્મ શહજાદાને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળશે. કૃતિ સેનન છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહે છે. તે આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને રોજ નવા અવતારમાં જોવા મળે છે. હવે તેનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

કૃતિ સેનનનો ગ્લેમરસ અવતાર
કૃતિ સેનન તેને ફેન્સ માટે તેને ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ તેને તેના કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ ફોટોમાં બ્લૂ ફ્રન્ટ કટ ડ્રેસમાં જોવા મળી રહી છે. હવે તેના આ ડ્રેસની ચર્ચા થઈ રહી છે.

સાઈડ કટ ડ્રેસમાં પોઝ આપ્યા
કૃતિ ફિલ્મના પ્રમોશન માટે ઈન્ડિયન આઈડલ 13 ના સેટ પર પહોંચી હતી. અહીં તેના આ ડ્રેસે મહેફિલ લૂંટી હતી. કૃતિ તેના આ ફ્રન્ટ કટ ડ્રેસમાં કમાલની ગ્લેમરસ લાગી રહી છે. ફેન્સ પણ તેના વખાણ કરી રહ્યા છે.

ફેન્સ ફોટોને લાઈક કરી રહ્યા છે
કૃતિએ તેના આ ગ્લેમરસ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. હવે તેનો આ લેટેસ્ટ ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. ફેન્સ તેના ફોટો પર પ્રેમ વરસાવી રહ્યા છે. કૃતિ ફોટોમાં એક પછી એક પોઝ આપતી જોવા મળી હતી.

કૃતિ ટ્રોલના નિશાને ચડી
કૃતિ સેનનનો લેટેસ્ટ અવતાર ફેન્સને ખુબ જ પસંદ આવ્યો છે. ફેન્સ ફોટો પર રિએક્શન આપી રહ્યા છે. કૃતિ સેનનના ડ્રેસથી લઈને તેની સ્ટાઈલ સુધી ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે. જો કે કેટલાક યુઝર્સ તેને ટ્રોલ પર કરી રહ્યા છે.

ઉર્ફી જાવેદ સાથે સરખામણી
કૃતિ સેનનને કેટલાક યુઝર્સ તેના ડ્રેસને કારણે ઉર્ફી જાવેદ સાથે સરખાવી રહ્યા છે. ટ્રોલ્સ તેના ફોટો પર કમેન્ટ કરીને ઉર્ફી સાથે સરખાવી રહ્યા છે. જો કે તેના ફેન્સને કૃતિનો અંદાજ પસંદ આવી રહ્યો છે.

શહજાદા 10 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે
કૃતિ સેનન અને કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ શહજાદા 10 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે. હાલ તેની સ્ટાર કાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પહેલા કૃતિ સેનન લુકા છુપી ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ જોડી ફેન્સને ખુબ પસંદ આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
