પિંક આઉટફિટમાં કમાલની ગ્લેમરસ લાગી રહી છે કિયારા અડવાણી, લુક જોઈને તમે પણ ઘાયલ થઈ જશો
કિયારા અડવાણીએ લેટેસ્ટ ફોટોમાં પિંક કલરનો કમાલનો સુંદર ડ્રેસ પહેર્યો છે. આ ઓફ શોલ્ડર ડ્રેસમાં કિયારા કમાલ લાગી રહી છે. કિયારા તેના આ ડિપનેક ડ્રેસમાં ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

હાલમાં જ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ કિયારા દિવસે દિવસે વધુને વધુ ગ્લેમરસ બની રહી છે. આ વાતનો પુરાવો ખુદ કિયારાએ આપ્યો છે. કિયારાએ તેનો લેટેસ્ટ લુક શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો છે.

કિયારા અડવાણીનો લેટેસ્ટ લુક
હાલમાં જ કિયારા અડવાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના લેટેસ્ટ ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે. આ ફોટોમાં કિયારા પિંક આઉટફિટમાં જોવા મળી રહી છે. હવે કિયારાનો આ અવતાર તેના ફેન્સમાં છવાયો છે.

પિંક આઉટફિટમાં પોઝ આપ્યા
કિયારા અડવાણીએ લેટેસ્ટ ફોટોમાં પિંક કલરનો કમાલનો સુંદર ડ્રેસ પહેર્યો છે. આ ઓફ શોલ્ડર ડ્રેસમાં કિયારા કમાલ લાગી રહી છે. કિયારા તેના આ ડિપનેક ડ્રેસમાં ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

હાઈ હિલ્સમાં કિયારા કમાલ લાગી રહી છે
ફોટોમાં કિયારા અડવાણીએ તેના પગમાં ચમકતી હાઈ હીલ્સ પહેરી છે. જે દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. અહીં કિયારાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને ખૂબ જ ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક પુરો કર્યો છે.

કિયારાએ હાલમાં જ સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા છે
હાલમાં કિયારા નેશનલ ક્રશ બની ગઈ છે. સિદ્ધાર્થ સાથે હાલમાં જ લગ્ન કરનારી કિયારાની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે. કિયારા અને સિદ્ધાર્થે રાજસ્થાનમાં ડેસ્ટીનેશન વેડિંગ કર્યા હતા.

કિયારાની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે
કિયારા અડવાણી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેવી છે. લગ્ન અને હનીમૂન બાદ કિયારા ફેન્સ વચ્ચે રહે છે. તે તેના તમામ લુક તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર શેર કરે છે. ફેન્સ પણ ફોટો પર પ્રેમ વરસાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
