કિયારા અડવાણી પહેલી નથી, સિદ્ધાર્થ મલ્હોત્રાના અફેરની યાદી લાંબી છે
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા રાજસ્થાનના શાહી પેલેસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે કિયારા પહેલા સિદ્ધાર્થ ઘણી અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યો છે.
બોલિવૂડનું વધુ એક મોપ્યુલર કપલ લગ્ન કરવા દઈ રહ્યું છે. શેરશાહના સેટ પર ફિલ્મમાં રોમાન્સ કરતા કરતા એકબીજાના પ્રેમમાં પડેલા કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હવે રાજસ્થાનના શાહી પેલેસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તૈયારીઓ પુરી થઈ ગઈ છે અને લગ્નના ફંક્શન શરૂ થશે. કિયારા સાથે સાથે લગ્ન કરવા જઈ રહેલા સિદ્ધાર્થની લવ લાઈફની ખુબ ચર્ચાઓ રહી છે. કિયારા પહેલા પણ તે ઘણી અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યો છે.


કેટરીના કૈફ
સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્સ ગર્લફ્રેન્ડની યાદીમાં કેટરીના કૈફ પણ સામેલ છે. બાર બાર દેખોના શુટિંગ દરમિયાન બન્નેના અફેરની ખુબ ચર્ચાઓ ચાલી હતી. જો કે આ મામલે બન્ને તરફથી કોઈ અધિકારીક નિવેદન આવ્યુ નથી.

જેકલીન ફર્નાન્ડીઝ
હાલ સુકેશ ચંદ્રશેખરના ચક્કરમાં કોર્ટના ચક્કરમાં ફસાયેલી જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ ક્યારેક સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાયુ હતું. અ જેન્ટલમેનમાં સિદ્ધાર્થ અને જેકલીન ફર્નાન્ડિસની જોડી ચર્ચામાં રહી હતી. ફિલ્મ તો ફ્લોપ રહી પરંતુ બન્નેના અફેરની વાતો ખુબ ચાલી હતી.

તારા સુતરિયા
મરજાવામાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સૂતરિયા સાથે જોવા મળ્યા હતા. અહીં બન્ને ફિલ્મ સાથે સાથે રિયલ લાઈફમાં પણ રોમાન્સ કરી રહ્યા હોવાની ખબરો આવી હતી. મીડિયામાં આ મુદ્દે ખુબ ચર્ચા થઈ હતી. જો કે બન્નેએ આ વાતને રદિયો આપી દીધો હતો.

આલિયા ભટ્ટ
સિદ્ધાર્થ મલ્હોત્રાએ આલિયા ભટ્ટ સાથે સ્ટુડન્ટ ઑફ ધ યર 2ની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં રોમાન્સ કરતા કરતા બન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, બન્નેએ બે વર્ષ એકબીજાને ડેટ કરી હતી.

નિકોલે મેયર
સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ માત્ર ભારતીય અભિનેત્રીઓ સાથએ જોડાયુ હોય એવુ નથ, આ યાદીમાં વિદેશી નામ પણ સામેલ છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક ઈન્ટરવ્યૂમાં ખુદ ખુલાસો કર્યો હતો કે તે દક્ષિણ આફ્રિકન મોડલ નિકોલે મેયરને ડેટ કરી રહ્યો છે.

કિયારા અડવાણી
હવે તે કિયારા અડવાણી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્ને શેરશાહમાં સાથે જોવા મળ્યા હતા. અહીંથી બન્નેની લવ સ્ટોરી શરૂ થઈ અને હવે બન્ને લગ્ન કરવા જઈ રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
