Video Viral: ઝીરો ડિગ્રી તાપમાનના પાણીમાં કેટરીનાએ લગાવી ડૂબકી
બોલિવુડની સૌથી હૉટ અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ પોતાના અકાઉન્ટથી એક એવો વીડિયો શેર કર્યો કે તે ચર્ચાઓમાં આવી ગઈ.
બોલિવુડની સૌથી હૉટ અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ પોતાના અકાઉન્ટથી એક એવો વીડિયો શેર કર્યો કે તે ચર્ચાઓમાં આવી ગઈ. પોતાના પરિવાર સાથે ઈંગ્લેન્ડમાં રજાઓ માણી રહેલી કેટરીનાના આ વીડિયોમાં તેની સાથે તેની બે બહેનો પણ છે. કમાલ એ છે કે એ ત્રણે વીડિયોમાં ઈંગ્લિશ ચેનલના ઝીરો ડિગ્રી તાપમાનવાળા પાણીમાં ડૂબકી લગાવી રહી છે. તમને જણાવી દઈએ કે ઈંગ્લિશ ચેનલ એટલાન્ટિક મહાસાગરનો એ હિસ્સો છે જે બ્રિટનને ફ્રાંસથી અલગ કરે છે.

કેટરીના બહેનો સાથે કડકડતી ઠંડીમાં આવા ઠંડા પાણીમાં ડૂબકી લગાવીને જાણે કોઈ કરતબ બતાવી રહી હોય. તમને જણાવી દઈએ કે કેટરીના કામની વચ્ચે પણ પરિવાર સાથે રજાઓ માણવાનો કોઈ મોકો નથી છોડતી અને સમય કાઢી જ લે છે. હાલમાં જ તે ફિલ્મ ઝીરોમાં શાહરુખ ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.
View this post on InstagramA post shared by Katrina Kaif (@katrinakaif) on
બહારથી આવવા છતાં પોતાના અભિનય અને મહેનતથી ઓળખ બનાવનાર કેટરીના કૈફના આજે કરોડો ફેન્સ છે. તેને ટૂંક સમયમાં ફિલ્મ ભારતમાં સલમાન ખાન સાથે જોવામાં આવશે. બીજી તરફ એ સમાચાર છે કે કેટરીનાની બહેન ઈઝાબેલ કૈફ પણ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેની પહેલી ફિલ્મ સૂરજ પંચોલી સાથે હોઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
