Pics: જ્યારે કેટરીના કૈફે લીધી હર્ષાલીની મુલાકાત
[બોલીવુડ] બજરંગી ભાઇજાનની સૌથી નાની એક્ટર હર્ષાલી મલ્હોત્રાએ ફિલ્મમાં એક પણ ડાયલોગ બોલ્યા વગર દર્શકોના દિલમાં એવી તો છાપ છોડી છે કે તેને ક્યારેય પણ ભૂલાવી શકાય તેમ નથી. જોકે હર્ષાલી હવે એક સુપરસ્ટાર બની છે. હાલમાં જ આ નાનકડી સુપરસ્ટારની એક તસવીર અમને મળી આવી છે. જ્યાં તે પોતાની ડૂબ્લિકેટ એટલે કે કેટરીના કૈફની સાથે પોઝ આપી રહી છે.
હર્ષાલી મલ્હોત્રાને ફિલ્મના ટ્રેલરથી જ કેટરીનાની ડુબ્લિકેટ હોવાનું ટેગ મળી ચૂક્યું છે. જ્યારે, હર્ષાલીની ફેવરિટ એક્ટ્રેસ પણ કૈટ જ છે. માટે, કૈટ જ્યારે બજરંગી ભાઇજાનના સેટ પર પહોંચે છે તો તેણે હર્ષાલી સાથે પણ મુલાકાત કરી.
આવો સ્લાઇડરમાં જોઇએ આ મુલાકાત કેવી રહી હશે...

હર્ષાલી મલ્હોત્રા-કૈટરીના કૈફ
બજરંગી ભાઇજાનના સેટ પર હર્ષાલી મલ્હોત્રા અને કૈટરીના કૈફ. કેટ આજની પાર્ટી ગીતની શૂટિંગમાં સેટ પર પહોંચી હતી.

કોણ વધારે ક્યૂટ લાગે છે
હર્ષાલી મલ્હોત્રાને કેટરીના કૈફના બાળપણની ભૂમિકા કરવાની ઓફર પણ આપવામાં આવી છે.

હર્ષાલી- કૈટરીના
પરંતુ હર્ષાલીની માતાએ આ ફિલ્મ માટે ના કહી દીધી, કારણ કે તે નથી ઇચ્છતી કે હર્ષાલી કેમિયો ભૂમિકા નિભાવે.

ટીવી સીરિયલ, એડ
બજરંગી ભાઇજાન પહેલા આપણે હર્ષાલી મલ્હોત્રાને ઘણી ટીવી સીરિયલ અને એડમાં જોઇ ચૂક્યા છીએ.

બજરંગી ભાઇજાન
બજરંગી ભાઇજાનમાં હર્ષાલી મલ્હોત્રાએ પાકિસ્તાની બાળકીનો કિરદાર નિભાવ્યો હતો, જે બોલી ન્હોતી શકતી. દર્શકોએ હર્ષાલીને ફિલ્મમાં ખૂબ જ પસંદ કરી છે.

હર્ષાલી મલ્હોત્રા
અહીં જુઓ હર્ષાલીનો કોની સાથે થશે કોમ્પિટિશન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
