Oooo : તો કૅટને આ એંગેજમેંટ Ring પહેરાવી છે રણબીરે...


Are Ranbir & Kat finally ready to walk down the aisle? Get the hottest Bollywood story here: http://t.co/AYC22aFQ9J pic.twitter.com/UoFPhOblFH
— MTV India (@MTVIndia) January 12, 2015
આપને જણાવી દઇએ કે ઉમંગ પોલીસ શો દરમિયાન કૅટની આંગળીમાં હીરાની ભારેખમ વીંટી જોવામાં આવી. તે જોઈને સ્પષ્ટ લાગતુ હતું કે તેમનુ સગપણ થઈ ગયું છે. ગોર કરવાની વાત એ પણ છે કે સામાન્ય રીતે કૅટ વધારે જ્વૅલરી નથી બહેનતાં. તેથી રિંગ ફિંગરમાં આ ચમકતી વીંટી જોઈને શંકા થવી સ્વાભાવિક છે.
અગાઉ રણબીર-કૅટ મુંબઈમાં એક મકાનલઈ સાથે રહેવાનું ચાલૂ કરી ચુક્યાં છે. બવે તો એમ પણ ખબરો આવે છે કે રણબીર-કૅટ ટુંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાવાના છે. ખેર, આ બિગ ફૅટ વેડિંગનો આપણને સૌને ઇંતેજાર રહેશે કે જ્યાં કપૂર ખાનદાનનો એક દીકરો રણબીર છે, તો બીજી બાજુ લાખોં દિલોની રાણી કૅટરીના કૈફ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
