Pics : કેટરીના કૈફે બીચ પર બતાવી તેની કામણગારી અદાઓ
બોલીવૂડની બ્યૂટીફૂલ અને સેક્સી હિરોઇન એવી કેટરીના કૈફે ફેશન એટ બિગ બજાર એટલે કે FBB બ્રાન્ડ માટે બીચ પર કરાવ્યું હોટ ફોટોશૂટ. આ ફોટોશૂટમાં કેટરીના કૈફે તેની કામણગારી અદાઓનો તો ઝલવો બતાવીને આ ફોટોશૂટને બનાવી દીધો ખાસ.
વધુમાં બરગંડી રેડ હેરમાં કેટરીના કૈફનો લૂક લાગી રહ્યો હતો સુપર હોટ. સાથે જ ફોટોશૂટના લોકેશને પણ આ ફોટોશૂટમાં લગાવી દીધો હતા ચાર ચાંદ.
ત્યારે કેટરીના કૈફની આ કામણગારી અને કાતિલ અદાઓનો ખાસ અંદાજ જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં. જેમાં આ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો છે. સાથે જ ફેબીબી દ્વારા કેટરીના કૈફ માટે તૈયાર કરવામાં આવેલા ખાસ અંદાજ અને સ્ટાઇલને પણ જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

વૂમન ઇન બ્લેક
આ કાળા ડ્રેસમાં કેટરીના કૈફની નખશિખ સુંદરતા કંઇક આ રીતે ઝલકીને આવતી હતી.

કાચ અને પરી
પાછળ કાચ જેવું લાગતું તળાવનું પાણી અને તેની આગળ પરી જેવી સુંદર લાગતી કૈટરીના કૈફ.

સ્માઇલ
આ લૂકમાં પોતાના મંદ મંદ હાસ્ય અને નખશિખ સુંદરતાને દર્શાવતી કેટરીના કૈફ.

કેટરીના
પોતાના વિચારોમાં ખોવાયેલી કેટરીના. ક્યાંક તેવું તો નથી કે કેટરીના રણવીરના વિચારોમાં હોય.

કેટરીના
બ્લેક કપડા અને હેવી ઝ્વેલરીમાં કેટરીના કૈફનો સ્ટાઇલીશ અંદાજ કંઇક આ રીતે જોવા મળ્યો.

કેટરીના કૈફ
બ્રાઉન રેડ હેર અને કૂલ ટોપમાં પોતાની સુંદરતીને કંઇ આ રીતે દર્શાવી કેટરીનાએ.

કેટરીના કૈફ
આ ફોટોમાં તે કહેવું મુશ્કેલ થઇ જાય છે કેટરીના કૈફ વધારે સુંદર લાગે છે કે પછી તેની પાછળનું ફોટો લોકેશન

કેટરીના
ઢળતી સાંજે જમ્પ શૂટમાં ક્યૂટ લાગતી કેટરીના કૈફ.

સેક્સી
ત્યાં વાઇટ નેટ ટોપમાં ગોર્ઝિયસ અને સેક્સી લાગતી કેટરીના કૈફ

કેટરીના કૈફ
બીચ પર પોતાની સુંદરતા અને મસ્તીમાં મસ્ત દેખાતી કેટરીના કૈફ.

રેડ હેર ગર્લ
કેટરીના કૈફની હોટનેશને તેના વાળનો રંગ કંઇક આ રીતે નીખારી રહ્યો છે.

પ્રિટીં મી
ખુશમાં મસ્ત, લહેરાતી કેટરીના. કેટરીના તેના આ અંદાજમાં લાગે છે ખૂબ જ ક્યૂટ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
