બોલ્ડ અને બ્યૂટીફૂલ થઈ ગઈ છે કરિશ્મા કપૂરની લાડલી દિકરી સમાયરા, વિશ્વાસ ન હોય તો જોઈ લોકો ફોટો
એક જમાનાની ફેમસ બોલિવૂડ અભિનેત્રી કરીશ્મા કપૂરની જેમ જ તેની દિકરી સમાયરા પણ બોલ્ડ અને બ્યુટીફૂલ છે. હવે સમાયરા યુવાન થઈ ગઈ છે.
કરિશ્માની જેમ જ તેની લાડલી દિકરી સમાયરા પણ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. સમાયરાના ફોટો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

સમાયરા કપૂર19 વર્ષની થઈ ગઈ છે. સમાયરા જેમ જેમ મોટી થઈ રહી છે તેમ તેમ ખૂબસૂરત બની રહી છે. ક્યારેક ચશ્મીસ ગર્લ રહેલી સમાયરા હવે બિંદાસ્ત ગર્લ બની ગઈ છે.
કરિશ્મા કપૂરની પુત્રી સમાયરા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો શેર કરે છે. લોકો સમાયરા કપૂરના દરેક ફોટા પર પ્રેમ વરસાવતા રહે છે. સમાયરા કપૂરનું પરિવર્તન જોઈને ચાહકો ચોંકી ગયા છે. ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે 19 વર્ષની સમાયરા કપૂર આટલી સુંદર દેખાય છે.
લોકો કહીી રહ્યાં છે કે સમાયરા કપૂરે આવનારા સમયમાં બોલિવૂડમાં પ્રવેશ કરવો જોઈએ. સમાયરા કપૂર ઘણીવાર તેની માતાને ખૂબસૂરતીમાં ટક્કર આપે છે. સમાયરાને મિરર સેલ્ફી લેવાનો શોખ છે. તેનું ઇન્સ્ટાગ્રામ મિરર સેલ્ફીથી ભરેલું છે.
સમાયરા કપૂર ઘણીવાર તેના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. ચાહકો કહે છે કે સમાયરા કપૂરની ફેશન સેન્સ અદ્ભુત છે. સમાયરા કપૂર સામે કરિશ્મા કપૂર પણ ફિક્કી દેખાય છે.
આજકાલ સમાયરા કપૂર ઘણીવાર પોતાનો ગ્લેમરસ લુક બતાવે છે. સમાયરા કપૂર ચશ્મા ઉતારતાની સાથે જ તેનો સ્ટાઈલ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આ જ કારણ છે કે સમાયરા કપૂર સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
