ફ્રાન્સની ગલીઓમાં બોલ્ડ અંદાજમાં ફરતી દેખાઈ કરિશ્મા તન્ના, વ્હાઈટ આઉટફીટમાં કિલર પોઝ આપ્યા!
અભિનેત્રી કરિશ્મા તન્નાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.
અભિનેત્રી કરિશ્મા તન્નાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.

કરિશ્મા તન્નાનો ગ્લેમરસ અવતાર
ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરી ચૂકેલી કરિશ્મા તન્ના આ દિવસોમાં પતિ સાથે વેકેશન માણી રહી છે. અભિનેત્રી ત્યાંથી સતત પોતાની તસવીરો શેર કરતી રહે છે.

કરિશ્મા હાલ ફ્રાન્સમાં છે
કરિશ્મા તન્નાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

વ્હાઈટ આઉટફિટમાં બોલ્ડ લાગી રહી છે
આ તસવીરોમાં કરિશ્મા તન્ના વ્હાઈટ કલરના ખૂબ જ બોલ્ડ આઉટફિટમાં જોવા મળી રહી છે. ફ્રાન્સના તડકામાં કરિશ્માની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સના દિલની ધડકન વધારી રહી છે.
હાલ કરિશ્માં વેકેશન પર છે
કરિશ્મા તન્ના છેલ્લા ઘણા દિવસોથી તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. ફ્રાન્સના સનશાઈનમાં કરિશ્મા તન્નાની સ્ટાઈલ ફેન્સને દીવાના બનાવી રહી છે.

કરિશ્માં સંજુમાં જોવા મળી હતી
તમને જણાવી દઈએ કે કરિશ્મા તન્ના બોલિવૂડ ફિલ્મ સંજુમાં પણ જોવા મળી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'થી કરી હતી.

કરિશ્મા ટીવીથી બોલિવૂડમાં આવી છે
કરિશ્મા તન્નાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. અભિનેત્રીની ગણતરી ઈન્ડસ્ટ્રીની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
