કરિશ્મા તન્નાની બિકીનીમાં લેટેસ્ટ ફોટો, સ્વિમિંગ પૂલમાં આગ લગાવી
કરિશ્મા સતત સોશ્યિલ મીડિયા પર વધારે એક્ટિવ થઇ રહી છે. તે પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ બિકીની ફોટો પણ શેર કરે છે.
કરિશ્મા સતત સોશ્યિલ મીડિયા પર વધારે એક્ટિવ થઇ રહી છે. તે પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ બિકીની ફોટો પણ શેર કરે છે.
આ વખતે પણ કરિશ્મા તન્નાએ કંઈક આવી જ ફોટો શેર કરી છે. કરિશ્મા તન્નાએ આ વખતે સ્વિમિંગ પૂલમાં હોટ બિકીની ફોટો શેર કરી છે. આ ફોટોમાં કરિશ્મા તન્ના ખુબ જ સેક્સી દેખાઈ રહી છે.
View this post on InstagramAqua-Holic Splash splash!! #waterbaby #pool #live #love
A post shared by Karishma Tanna (@karishmaktanna) on
હાલમાં કરિશ્મા તન્ના કયામત કી રાત સીરિયલમાં જોવા મળી રહી છે. કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
આ પણ વાંચો: આ ટીવી સ્ટારે ગોલ્ડન બિકીનીમાં આગ લગાવી, એકલામાં જુઓ
વર્ષ 2018 દરમિયાન કરિશ્મા તન્નાને સંજુ ફિલ્મ ઘ્વારા શાનદાર શરૂઆત મળી. આ ફિલ્મમાં નાનકડા રોલ હોવા છતાં પણ કરિશ્મા તન્ના પોતાના સેક્સી અંદાઝને કારણે યાદ રહી જાય છે.
View this post on InstagramA post shared by Karishma Tanna (@karishmaktanna) on
વર્ષ 2018 કરિશ્મા તન્ના માટે ખુબ જ શાનદાર રહ્યું. સંજુ ફિલ્મ સાથે નાગિન 3 અને કયામત કી રાત જેવી સીરિયલના શાનદાર પ્રોજેક્ટ તેની પાસે રહ્યા. નાગિન 3 સીરિયલમાં કરિશ્મા તન્નાએ કેમિયો કર્યો હતો.

નાગિન
કરિશ્મા તન્નાએ આ પહેલા નાગાર્જુન શૉમાં નાગિનની ભૂમિકા નિભાવી હતી.

ગુજરાતી ફેમેલી
કરિશ્મા તન્નાનો ઉછેર એક ગુજરાતી ફેમેલીમાં થયો છે. તે હંમેશા એક અભિનેત્રી બનવા માંગતી હતી.

પ્રોજેક્ટની રાહ
કરિશ્મા તન્ના લાંબા સમયથી એક એવા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે, જેથી તે બોલિવૂડમાં એક શાનદાર કમબેક કરી શકે.

કોઈ વાંધો નથી
કરિશ્મા તન્ના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને ઇન્ટિમેટ થવામાં કોઈ જ વાંધો નથી.

ન્યૂડ થવા વિશે
કરિશ્મા તન્ના તેની ન્યૂડ ફોટોને કારણે પણ ચર્ચામાં રહી હતી

બિગ બોસમાં આવ્યા પછી
બિગ બોસમાં આવ્યા પછી કરિશ્મા તન્નાને ઘણી લોકપ્રિયતા મળી. ગૌતમ ગુલાટી સાથે તેના વિવાદે તેને ફાઇનલ સુધી પહોંચાડી.

કયામત કી રાત
કરિશ્મા તન્નાનો શૉ કયામત કી રાત પણ ટોપ 10 શૉ લિસ્ટમાં શામિલ થઇ ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
