સેક્સી રાગિનીએ પહેલીવાર કરાવ્યું એવું ફોટોશૂટ કે ફેન્સના શ્વાસ અધ્ધર થઈ ગયા
સેક્સી રાગિનીએ પહેલીવાર કરાવ્યું આવું હૉટ ફોટોશૂટ
ઈન્સ્ટાગ્રામ સ્ટાર બનવાની લાઈનમાં જોઈ કોઈ સ્ટારનું નામ સૌથી આગળ હોય તો તે છે સેક્સી રાગિની. અમે વાત કરીએ હ્યા છીએ રાગિની એમએમએસથી લોકપ્રિય થયેલ કરિશ્મા શર્મની. આ વેબ સિરીઝમાં પોતાની બોલ્ડ ઈમેજને પગલે કરિશ્માએ એવો ફેમ હાંસલ કર્યો કે તે ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થતી સ્ટર બની ચૂકી છે. હાલ તે ફિલ્મ અને ટીવીથી દૂર છે.

હૉટ ફોટોશૂટ
પાછલા વર્ષે તે કોમેડી સર્કસના નવા સિઝનમાં જોવા મળી હતી. બહુ જલદી જ તે રીતિક રોશનની સુપર 20માં સ્પેશિયલ ડાન્સ નંબર કરતી જોવા મળશે. પરંતુ અગાઉ કરિશ્માનો એવો લુક સામે આવ્યો છે જે તમે ક્યારેય નહિ જોયો હોય. કરિશ્મા પહેલીવાર દેશી લુકમાં જોવા મળી.
હૉટ તસવીરો વાયરલ
કરિશ્માનો આ અફલાતૂન લુક જોયા બાદ તમે જરૂર કહેશો કે કત્લ કર દેંગી. કેટલાય લોકોએ આ લુકને અતિ સેક્સી ગણાવ્યો છે. આ તસવીરો બાદ ફરી એકવાર કરિશ્મા શર્મા આ અઠવાડિયાની સુપરસ્ટાર બની ગઈ છે.
જુઓ હૉટ તસવીરો
અગાઉ કરિશ્મા યે મોહબ્બતેંમાં પણ નાની ભૂમિકામાં જોવા મળી ચૂકી છે. પરંતુ તેને ઈન્ટરનેટની સ્ટાર બનાવવા પાછળ એકતાની આ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ રહ્યો છે. અહીં જુઓ આવી જ 7 સુપર સેક્સી તસવીરો...

સોશિયલ મીડિયા પર
પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરવી કરિશ્માને બહુ પસંદ છે.

મોટો મોકો
એકતા કપૂરે હંમેશાથી કરિશ્માને મોટો મોકો આપ્યો છે.

એકતાએ કરિશ્માને કાસ્ટ કરી
એકતાએ પોતાની લોકપ્રિય ટીવી શો યે મોહબ્બતેં અને પવિત્ર રિશ્તામાં સૌથી પહેલા એકતાએ કરિશ્માને કાસ્ટ કરી હતી.

સની લિયોન જેવી
રાગિનીના પોસ્ટરને જોયા બાદ કરિશ્માની સરખામણી સની લિયોની સાથે કરવામાં આવી રહી છે.

પહેલી ફિલ્મ
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ હતી.

ફેશન માટે પણ
હૉટ તસવીરોની સાથે કરિશ્મા પોતાના ફેન્સ માટે ટેલીવિઝનની દુનિયામાં પણ મશહૂર છે.

પ્રોજેક્ટનો ઇંતેજાર
તે લાંબા સમયથી કોઈ ખાસ પ્રોજેક્ટનો ઈંતેજાર કરી રહી હતી. રાગિની એમએમએસ તેના કરિયર માટે નવી શરૂઆત માનવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
