સેક્સી રાગિની કરિશ્માના આ વાયરલ ફોટા તમારા હોશ ઉડાવી દેશે, એકલામા જ જોજો
કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર આવા ફોટા પોસ્ટ કરતી રહે છે.કે જે થોડી મિનિટોમાં જ વાયરલ થઈ જાય છે. આ વખતે પણ કરિશ્માના આ ફોટા તેના ફેન્સ માટે સરપ્રાઈઝ લઈને આવ્યા છે.
બોલ્ડ સુપરસ્ટારના નામથી અત્યારે પોતાની ખાસ ઓળખ બનાવી ચૂકી છે કરિશ્મા શર્મા. કરિશ્મા શર્માને રાતોરાત સુપરસ્ટાર બનાવવા પાછળ તેની બોલ્ડ ઈમેજનો ઘણો મોટો હાથ છે. એકતા કપૂરની બોલ્ડ હૉરર ફિલ્મ રાગિની એમએમએસના નવા વર્ઝનથી કરિશ્માએ લોકપ્રિયતા મેળવી લીધી છે. આ સીરિઝમાં તેણે બેક ટુ બેક બેડ સીનથી લઈને ન્યૂડ સીન સુધી આપ્યા. ત્યારબાદ તે મોટા પડદા પર પણ દેખાઈ.

ફેન્સ માટે સરપ્રાઈઝ
ઋતિક રોશનની સુપર 30માં એક આઈટમ સોંગ કર્યુ હતુ પરંતુ આમાં તેનુ દેખાવુ એટલુ અસરકારક ન રહ્યુ. હાલમાં એક વાર ફરીથી તે પોતાના સેક્સી ફોટાના કારણે લાઈમલાઈટમાં આવી ગઈ. ઘણી વાર કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર આવા ફોટા પોસ્ટ કરતી રહે છે કે જે થોડી મિનિટોમાં જ વાયરલ થઈ જાય છે. આ વખતે પણ કરિશ્માના આ ફોટા તેના ફેન્સ માટે સરપ્રાઈઝ લઈને આવ્યા છે.
|
કરિશ્માના હૉટ પિક્સ
તમને યાદ અપાવી દઈએ કે કરિશ્માએ પોતાના કરિયરની શરૂઆત યે હે મહોબ્બતેમાં નાની ભૂમિકાથી કરી હતી. એકતાએ રાગિનીથી તેની છબીને સંપૂર્ણપણે બોલ્ડમાં ફેરવી દીધી. ફેન્સ માટે કરિશ્માના હૉટ પિક્સ બેક ટુ બેક નીચે જુઓ...

સની સિંહની ઉજડા ચમનમાં
સની સિંહની ઉજડા ચમનમાં પણ કરિશ્મા શર્મા દેખાઈ ચૂકી છે. આ ફિલ્મમાં તે ખાસ ભૂમિકામાં જોવા મળી હતી.

ઓળખ બની બોલ્ડ ફોટાથી
કરિયરની દ્રષ્ટિએ કરિશ્મા શર્મા અલગ રીતના પ્રોજેક્ટ કરવાની કોશિશ કરી રહી છે. પરંતુ તેની ઓળખ હજુ પણ બોલ્ડ ફોટાથી જ છે.

આ બધા ટીવી શોનો હિસ્સો
કરિશ્મા શર્માએ વર્ષ 2013માં પવિત્ર રિશ્તાથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. ત્યારબાદ તે પ્યાર તૂને ક્યા કિયા, યે હે મહોબ્બતે, લવ બાય ચાન્સ, આહત, સિલસિલા પ્યાર કા જેવા ટીવી શોનો હિસ્સો રહી છે.

છેડતીનો સામનો
થોડા સમય પહેલા કરિશ્મા એક દૂર્ઘટનાનો પણ શિકાર બની ગઈ હતી. જ્યાં તે શૂટિંગમાંથી બ્રેક લઈને ધર્મશાલા ગઈ હતી. ત્યાં ઘણા લોકોએ તેનો પીછો કર્યો અને કરિશ્માને ખરાબ રીતે ઘૂરી રહ્યા હતા. કરિશ્માએ જણાવ્યુ કે તે મારી બ્રેસ્ટને જોઈ રહ્યા હતા.

બોલ્ડ ફોટાના કારણે
કરિશ્મા શર્મા પોતાના એક નહિ ઘણા બોલ્ડ ફોટા શેર કરી ચૂકી છે. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણીવાર પોતાના ફોટાના કારણે છવાયેલી રહે છે.

લાખો યુઝર કરે છે ફોલો
કરિશ્માને ઈન્સ્ટાગ્રામ પર લાખો યુઝર્સ ફોલો કરે છે. આનુ કારણ માત્ર તેના હૉટ અને બોલ્ડ ફોટા છે.

સૌથી હૉટ સ્ટારમાંની એક
તમને જણાવી દઈએ કે કરિશ્મા શર્મા સોશિયલ મીડિયાની સૌથી હૉટ સ્ટારમાંની એક છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
