Pics : સિંઘમ 2માં કરીના કપૂર, ઉમંગ 2014માં જાહેરાત
મુંબઈ, 20 જાન્યુઆરી : મુંબઈ પોલીસનું પોલીસ ચૅરિટી ફંક્શન ઉમંગ 2014 શનિવારની રાત્રે ધામધૂમપૂર્વક યોજાયું. આ સમારંભમાં આખુ બૉલીવુડ ઉમટી પડ્યુ હતું. અમિતાભ બચ્ચનથી લઈ શાહરુખ ખાનની હાજરી વચ્ચે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની હાજરી પણ નોંધનીય હતી.
ઉમંગ 2014 પ્રસંગે મુંબઈ પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહે એક મહત્વની જાહેરાત પણ કરી અને એ જાહેરાત એ હતી કે વર્ષ 2011ની હિટ ફિલ્મ સિંઘમની સિક્વલ સિંઘમ 2 બનાવવામાં આવશે. એટલું જ નહીં, સિંઘમ 2માં અજય દેવગણ સાથે કરીના કપૂર લીડ રોલમાં હશે. સિંઘમમાં કાજલ અગ્રવાલ હતાં.
પોલીસ ફંક્શનમાં કરીના કપૂરે સિંઘમની ટ્યુન્સ ઉપર એન્ટ્રી કરી, જ્યારે અજય દેવગણ કારમાં આવ્યાં અને તેમણે પોલીસની યુનિફૉર્મ પહેરી રાખી હતી. પછી ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટી પણ અજય અને કરીના સાથે નજરે પડ્યાં. આ પ્રસંગે એક સ્પેશિયલ પ્રોમો પણ બનાવાયુ હતું કે જેને દર્શાવવામાં આવ્યું. સિંઘમ 2નું શૂટિંગ માર્ચમાં શરૂ થશે.
આ કાર્યક્રમમાં સચિન તેંડુલકરનું મુંબઈ પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહ દ્વારા સન્માન કરવામાં આવ્યું, તો કૅટરીના કૈફ અને વાણી કપૂરે પરફૉર્મ પણ કર્યું. કાર્યક્રમમાં આશા ભોસલેની હાજરી પણ નોંધનીય હતી. શાહરુખ ખાને હની સિંહ સાથે લુંગી ડાન્સ... ગીત ઉપર ઠુમકાં પણ લગાવ્યાં.
ચાલો હાલ તો જોઇએ ઉમંગ 2014ની તસવીરી ઝલક :

સચિનનું સન્માન
ઉમંગ 2014માં હાજર રહેલા સચિન તેંડુલકરનું સન્માન કરવામાં આવ્યું. મુંબઈ પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહે સચિનનું સન્માન કર્યું.

શિષ્ટાચાર
મંચ ઉપર સચિન તેંડુલકર આશા ભોંસલેના તથા કરણ જૌહર અમિતાભ બચ્ચનના પગે લાગી રહ્યાં છે.

બે મહાનાયક
ઉમંગ 2014માં બે ક્ષેત્રોના બે મહાનાયકો એક સાથે. એક તરફ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, તો બીજી બાજુ અભિનયના મહાનાયક અમિતાભ બચ્ચન.

અમિતાભના પગે સચિન
આ પ્રસંગે સચિન તેંડુલકરે પણ અમિતાભના આશીર્વાદ મેળવ્યા હતાં.

સચિનનું સન્માન
અમિતાભ બચ્ચને સચિનનું સન્માન કર્યું.

આશા-અમિતાભ
એક-બીજાનું અભિવાદન કરતાં આશા ભોસલે અને અમિતાભ બચ્ચન.

સત્યપાલ-સચિન
મંચ ઉપર મુંબઈ પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહ સાથે સચિન તેંડુલકર.

અજયની એન્ટ્રી
ઉમંગ 2014માં સિંઘમની સિક્વલ સિંઘમ 2ની જાહેરાત કરવામાં આવી. આ પ્રસંગે અજય દેવગણે પોલીસ ગણવેશમાં એન્ટ્રી આપી હતી.

સિંઘમ 2માં કરીના
મુંબઈ પોલીસ કમિશ્નરે સિંઘમ 2ની જાહેરાત સાથે તેમાં હીરોઇન તરીકે કરીના કપૂર હોવાની પણ જાહેરાત કરી હતી.

કરીના-અજય
સ્ટેજ ઉપર મનીષ પૉલ સાથે કરીના કપૂર અને અજય દેવગણ.

રોહિત સાથે સિંઘમ
સિંઘમના દિગ્દર્શક રોહિત શેટ્ટી સાથે કરીના-અજય.

કૅટની મસ્તી
ઉમંગ 2014માં કૅટરીના કૈફ પણ હાજર રહ્યા હતાં.

કૅટના ઠુમકાં
કૅટરીના કૈફે મનીષ પૉલ સાથે ઠુમકાં લગાવ્યા હતાં.

મનીષની ગુલાંટ
કૅટરીના સાથે ઠુમકા લગાવતાં મનીષ પૉલે ગુલાંટ પણ લગાવી હતી.

કૅટના ઠુમકાં
કૅટના ઠુમકાં

મનીષની ગુલાંટ
કૅટ સામે મનીષ પૉલે બીજી વાર ગુલાંટ મારી હતી.

મનીષ-કૅટ
સ્ટેજ ઉપર તાલ સાથે તાલ મેળવતાં મનીષ પૉલ અને કૅટરીના કૈફ.

શાહરુખ
ઉમંગ 2014માં શાહરુખ ખાને પણ હાજરી આપી પરફૉર્મ કર્યુ હતું. તેમણે મુંબઈ પોલીસ સાથે ચર્ચા પણ કરી હતી.

હની-શાહરુખ
સ્ટેજ ઉપર હની સિંહ સાથે ઠુમકા લગાવતા શાહરુખ ખાન.

હની-શાહરુખ
સ્ટેજ ઉપર હની સિંહ સાથે ઠુમકા લગાવતા શાહરુખ ખાન.

મીડિયા સાથે ચર્ચા
સ્ટેજ ઉપર શાહરુખ ખાન.

સ્ટેજ પર શાહરુખ
સ્ટેજ ઉપર શાહરુખ ખાન.

શાહરુખનું લુંગી ડાન્સ
શાહરુખનું લુંગી ડાન્સ

શાહરુખનું લુંગી ડાન્સ
શાહરુખનું લુંગી ડાન્સ

શાહરુખનું લુંગી ડાન્સ
શાહરુખનું લુંગી ડાન્સ

શાહરુખનું લુંગી ડાન્સ
શાહરુખનું લુંગી ડાન્સ

શાહરુખનું લુંગી ડાન્સ
શાહરુખનું લુંગી ડાન્સ

શાહરુખનું લુંગી ડાન્સ
શાહરુખનું લુંગી ડાન્સ

શાહરુખનું લુંગી ડાન્સ
શાહરુખનું લુંગી ડાન્સ

શાહરુખનું લુંગી ડાન્સ
શાહરુખનું લુંગી ડાન્સ

વાણીનું પરફૉર્મન્સ
વાણીનું પરફૉર્મન્સ

વાણીનું પરફૉર્મન્સ
વાણીનું પરફૉર્મન્સ
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
