સંગીત સેરેમનીમાં કરીનાએ કર્યો શરારા ડાંસ

મુંબઈ, 15 ઑક્ટોબર : બૉલીવુડના બહુચર્ચિત સૈફ-કરીનાના લગ્નમાં હવે માત્ર 24 કલાક જ રહી ગયાં છે. બંને જ પરિવારોમાં લગ્નની વિધિઓ અંગે જબર્દશ્ત ઉત્સાહ જોવાય છે. કરનાના ઘરે ગઈકાલે સંગીતનું કાર્યક્રમ યોજાયું હતું. તેમાં કરીનાએ પીળા રંગનો શરાર પહેર્યું હતું. તેને પહેર્યાં બાદ તે કોઈક કયામત કરતાં ઓછી નહોતી લાગતી હતી.

Kareena Kapoor

લોકોનું કહેવં હતું કે પીળો રંગ સૈફને બહુ પસંદ છે. તેથી કરીનાએ પીળા રંગની પસંદગી કરી હતી. એટલું જ નહિં કરીનાએ શરારા... શરારા... ગીત પર ડાંસ પણ કર્યો હતો. તેને જોઈ તમામ લોગો દંગ જ રહી ગયાં.

તો બીજી બાજુ સૈફના ઘરે મહેંદીની વિધિ આજે થશે. સંગીત માટે કરીનાના પરિવારજનોએ ખાસી તૈયારી કરી હતી. મોટી બહેન કરિશ્માએ તો પોતાની બહેનના લગ્નમાં નાચવા માટે રીતસર ડાંસની તાલીમ લીધી છે. તો સૈફના ઘરે પણ તેની બહેનો સોહા અને શબાએ મહેંદીની પરમ્પરા માટે કોઈ કચાસ નથી રાખી. સંગીતના ફંક્શનમાં બૉલવુડની નામચીન હસ્તીઓ હાજરરહી હતી.

આપને જણાવી દઇએ કે લગ્ન માટે તો કરીના તે જ લહેંો પહરેશે કે જે તેમના સાસુ શર્મિલા ટાગોરે પોતાના લગ્નમાં પહેર્યો હતો, પરંતુ સૈફ અલી ખાન પોતાના લગ્નમાં ગોલ્ડન કલરની અચકન અને પાઘડી પહેરનાર છે. સૈફના લગ્નનું જોડું રાઘવેન્દ્ર રાઠૌડે તૈયાર કર્યું છે.

નોંધનીય છે કે સૈફ-કરીના આવતીકાલે 16મી ઑક્ટોબરે કોર્ટ મૅરેજ કરવાના છે. ત્યાં બંને માત્ર કૅઝ્યુઅલ લુકમાં નજરે પડશે. લહેંગો અને શેરવાની તો દાવત-એ-વલીમા માટે તૈયાર કરાયાં છે કે જે ગુડગાંવ ખાતે આવે પટૌડી પૅલેસમાં 18મીએ યોજાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X