Pics : કરણ ફરી બનાવશે ઇમરાન-કરીનાની જોડી

મુંબઈ, 7 ડિસેમ્બર : બૉલીવુડના નવોઢા અંગે જાણવા સૌકોઈ આતુર રહે છે. કાલ સુધી માહિતી મળી રહી હતી કે કરીના, રણબીર અને સૈફ એક સાથે કરણ જૌહરની લવસ્ટોરી ફિલ્મમાં નજરે પડનાર છે, પરંતુ કરીનાએ જણાવ્યું હતું કે હજુ કઈં નક્કી નથી, તો બીજી બાજુ આજે કરીના કહી રહ્યાં છે કે તેઓ અને ઇમરાન ખાન ફરી એક વાર કરણ જૌહરની ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યાં છે. ફિલ્મના દિગ્દર્શક પુનીત મલ્હોત્રા છે.

કરીનાએ એમ પણ જણાવ્યું કે તેઓ અને ઇમરાન બંને પોતાની ફિલ્મનું પ્રથમ શુટ બેંગલુરૂ ખાતે કરશે. જોકે કરીનાએ એ વાતનો ખુલાસો ન કર્યો કે ફિલ્મનું નામ શું છે, પરંતુ એટલું બોલ્યાં કે ફિલ્મનું શુટિંગ જાન્યુઆરીમાં થશે, કારણ કે હાલ તેઓ પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મ માટે વ્યસ્ત છે.

હાલ તો આપણે જોઇએ ઇમરાન-કરીનાની કેમેસ્ટ્રી.

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

કરીના અને ઇમરાન ખાન ફરી એક વાર કરણ જૌહરની ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યાં છે. ફિલ્મના દિગ્દર્શક પુનીત મલ્હોત્રા છે.

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

આ વર્ષના આરંભે કરણ જૌહર પ્રોડક્શનની એક મૈં ઔર એક તૂ ફિલ્મમાં ઇમરાન અને કરીના સાથે આવી ચુક્યાં છે, પરંતુ ફિલ્મ ફ્લૉપ રહી હતી.

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

તેવામાં કરણ બંનેને લઈ ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે, તે મોટી વાત છે. હાલ કરીનાની વાતો ઉપરથી લાગતું હતું કે તેઓ કરણની ફિલ્મ અંગે ખૂબ ઉત્સાહિત છે.

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

કરીનાએ જણાવ્યું કે કરણ કાયમ કઈંક નવું જ કરતાં હોય છે. તેથી તેમની આ ફિલ્મમાં પણ દર્શકોને ઘણું બધું નવુ જોવા મળશે.

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

જોકે લોકોએ એક મૈં ઔર એક તૂ ફિલ્મ ફ્લૉપ થવા પાછલનું કારણ કરીના-ઇમરાનની બેમેલ જોડીને બતાવી હતી.

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

લોકોનું કહેવું હતું કે આ પૅર ખૂબ ઠંડી છે.

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

કરીના-ઇમરાનની કેમેસ્ટ્રી

ફરી વાર આ જોડી લોકો સામે કયા સ્વરૂપે આવે છે, તે જોવું રસપ્રદ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X