કરીના કપૂર ખાને શેર કરી બિકીની યોગ વાળી તસવીર, આ એક્ટ્રેસ પણ કરી ચૂકી છે બિકીની યોગ
કરીના કપૂર ખાને શેર કરી બિકીની યોગ વાળી તસવીર, આ એક્ટ્રેસ પણ કરી ચૂકી છે બિકીની યોગ
21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને આ અવસર પર બૉલીવુડ સ્ટાર્સે યોગ કરતા પોતાના ફોટા અને વીડિયો શેર કર્યા છે. આ અવસર પર કરીના કપૂર ખાને એક જૂની તસવીર શેર કરી જેણે હાલ ઈન્ટરનેટ પર તબાહી મચાવી દીધી છે. કરીના કપૂર ખાનની આ તસવીર વૃક્ષાયન કરતાં પાડેલી છે.
આ તસવીરમાં કરીના કપૂર ખાન દરિયા કાંઠે, બીચ પર બિકીની પહેરી આસન કરવાની કોશિશ કરી રહી છે. આ તસવીર કરીના કપૂર ખાનની કોઈ જૂની ટ્રિપની છે.

શેર કરી તસવીર
કરીનાએ જેવી આ તસવીર શેર કરી કે ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થવા લાગી. આમ તો કરીના કપૂર બિકીનીમાં યોગ કરવા માટે લોકોને પ્રેરિત કરી ચૂકી હોય તેવી પહેલી એક્ટ્રેસ નથી. બૉલીવુડની કેટલીય હીરોઈનો સમુદ્ર કાંઠે પણીમાં યોગ કરવાનો આનંદ લઈ ચૂકી છે. જુઓ તસવીરો.

સોનાલી સહગલ
સમુદ્ર કાંઠે યોગનો અભ્યાસ કરતી પ્યાર કા પંચનામા એક્ટ્રેસ સોનાલી સહગલ. સોનાલીએ આ ફિલ્મ સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

યોગે મદદ કરી
સોનાલીએ એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે યોગે લૉકડાઉન દરમિયાન તેને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઠીક રાખવામાં તેની મદદ કરી.

વિદ્યા માલવડે
ચક દે ઈન્ડિયા એક્ટ્રેસ વિદ્યા માલવડેએ થોડા વર્ષો પહેલાં સ્વિમિંગ પૂલમાં યોગ કરતી પોતાની તસવીર શેર કરી હતી.

દરિયા કાંઠે યોગ
વિદ્યા દરિયા કાંઠે પણ યોગ મુદ્રામાં પોતાની તસવીરો શેર કરી ચૂકી છે. વિદ્યા ચક દે ઈન્ડિયામાં ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટનના રૂપમાં જોવા મળી હતી.

પૂજા બત્રા
એક્ટ્રેસ પૂજા બત્રા પણ સ્વિમિંગ પૂલ કાંઠે શાનદાર યોગ મુદ્રામાં પોતાની તસવીરો શેર કરી ચૂકી છે.

દિશા પટની
બિકિની ક્વીન દિશા પટની સમુદ્ર કાંઠે બીચમાં કુંગ ફૂ યોગા કરતી.

મલાઈકા અરોરા
પોતાના દીકરા અરહાન સાથે દરિયાકાંઠે બીચમાં યોગ અભ્યાસ કરતી મલાઈકા અરોરા. અરહાન, ધ્યાન મુદ્રામાં જોવા મળી રહ્યો છે.

વધુ એક મુદ્રા
આ તસવીરો મલાઈકા અરોરાની એક ટ્રિપ દરમિયાનની છે. મલાઈકા અરોરા વધુ એક મુદ્રામાં.

જેક્લીન ફર્નાંડીજ
જૈક્લીન ફર્નાંડીજ પણ પોતાની બાલી ટ્રિપ દરમિયાન દરિયા કાંઠે બિકીનીમાં યોગ મુદ્રાઓનો અભ્યાસ કરી ચૂકી છે.

શેનાઝ ટ્રેજરીવાલા
શાહિદ કપૂરની ઈશ્ક વિશ્ક એક્ટ્રેસ શેનાઝ ટ્રેજરીવાલા પણ બિકીનીમાં યોગ અભ્યાસ કરતી જોવા મળી

સ્વિમિંગ પૂલમાં યોગ
આ તસવીર શેનાઝે સ્વિમિંગ પૂલમાં યોગ કરતી વખતેની શેર કરી છે.

કવિતા કૌશિક
ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક પણ યોગને પોતાના જીવનનો ભાગ માને છે અને હંમેશા યોગ કરતી જોવા મળે છે.

શાનદાર તસવીર
દરિયાકાંઠે યોગ અભ્યાસ કરતી કવિતા કૌશિકની બહુ સુંદર તસવીર.

શમા સિકંદર
એક્ટ્રેસ શમા સિકંદર પણ સમુદ્ર કાંઠે, ધ્યાન મુદ્રામાં પોતાની આ તસવીર શેર કરી ચૂકી છે.

આશકા ગોરિડયા
સમુદ્ર કાંઠે બિકિનીમાં યોગ કરતી ટીવી એક્ટ્રેસ આશકા ગોરાડિયાની તસવીર

સલમા હાએક
મોડેલ એક્ટ્રેસ સલમા હાએક પણ દરિયા કાંઠે પાણીમાં યોગ અભ્યાસનું સુખ લઈ ચૂકી છે.

બીચ પર ધ્યાન
સલમા હાએકેની તસવીર જમાં તે બીચ પર ધ્યાનમાં બેઠી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
