કામસૂત્ર યુદ્ધ : શર્લિન વર્સિસ રેખા
મુંબઈ, 31 ઑક્ટોબર : ગઈકાલથી એક સમાચાર ચર્ચામાં છે કે મૉડેલ શર્લિન ચોપરાએ કામસૂત્ર 3ડી નામની ફિલ્મ સાઇન કરી છે. તે અંગે તે ખૂબ જ ઉત્સાહિત છે. તેના માટે તે ન્યુડ થશે અને ગરમાગરમ સીન્સ આપશે. આ ફિલ્મનું દિગ્દર્શન રૂપેશ પૉલ કરવાનાં છે. જેમ કે નામથી જ સ્પષ્ટ છે કે આ ફિ્લ્મ ઘણી બોલ્ડ વિષય પર છે. તેમાં ઘણી વસ્તુઓ એવી હશે કે જે માત્ર પુખ્તો માટે જ હશે.
પરંતુ આપને જણાવી દઇએ કે આ કોઈ પ્રથમ ફિલ્મ નથી બની કે જે આ વિષય પર હોય. આ જ સબ્જેક્ટ પર મીરા નાયરે વર્ષ 1996માં કામસૂત્ર ફિલ્મ બનાવી હતી. તેમાંલીડ રોલ રેખાએ કર્યો હતો. ફિલ્મમાં તેઓ સેક્સ ઇન્સ્ટ્રક્ટર બન્યા હતાં. આ ફિલ્મ અંગે ઘણી વાતો થઈ હતી. લોકોએ આ વાત માટે રેખા અને મીરા નાયર અંગે ઘણું બધું કહ્યું હતું, પરંતુ આ ફિલ્મે ઓવરસીઝ માર્કેટ તથા આર્ટ સિનેમામાં નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો હતો. આ ફિલ્મને ઘણાં ઍવૉર્ડથી સન્માનવામાં આવી હતી. રેખાને પણ આ ફિલ્મ માટે પુરસ્કૃત કરાઈ હતી.
હવે વારો શર્લિન ચોપરાનો છે કે જે રેખા આગળ વામણી છે, પરંતુ આમ છતાં તેને આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે અને દરેક રીતે તે આ ફિલ્મ કરવાં તૈયાર છે. તેની હૉટનેસ તેમજ સેક્સ અપીલ રેખા સામે કશું જ નથી. તેથી બંનેની સરખામણી કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ છતાંય કામસૂત્ર વિષયે બંનેને સરખામણીના કઠેડે ઊભા કરી નાંખ્યાં છે. એ જોવું હવે રસપ્રદ રહેશે કે આ સબ્જેક્ટ માટે રેખાના વખાણ કરનાર દર્શકો શર્લિનને કયું પુરસ્કાર આપે છે. હાલ તો આ ફિલ્મના નામમાત્રથી જ શર્લિન લોકોની નજરોમાં આવી ગઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
