કલ્કી ઝળકી, ડેસેંજ ફૅશન શોમાં ‘Bikini Show’ : જુઓ 22 તસવીરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર : કલ્કી કોચલીન તાજેતરમાં ડેસેંજ ફૅશન વીકમાં દેખાયાં. તેઓ ડિઝાઇન ગાવિન મિગ્યુલના ચળકતા ગાઉનમાં પહોંચ્યા હતાં. કલ્કીએ રેડ કારપેટ ઉપર આ ગાઉનમાં રૅમ્પ વૉક કર્યું, તો સૌની નિગાહો તેમની ઉપર જ ટકી ગઈ.
મુંબઈ ખાતે ડેસેંજ પેરિસ સલુનની પહેલી વર્ષગાંઠે યોજાયેલ ફૅશન શોમાં કલ્કી કોચલીન ખૂબ જ આકર્ષક જણાતા હતાં. કલ્કીના આકર્ષક સૌંદર્યે સૌના દિલ જીતી લીધા હતાં. જોકે કલ્કીએ પહેરેલ ગાઉન જાણે તેમની બિકિનીનું પ્રદર્શન કરી રહ્યુ હતું. આ ફૅશન શોમાં કલ્કી કોચલીન ઉપરાંત પણ અનેક મૉડેલ્સ અને સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી અને રૅમ્પ વૉક કર્યુ હતું.
નોંધનીય છે કે દેવ ડી ફિલ્મ સાથે 2009માં બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર કલ્કી કોચલીન થોડાક મહીના અગાઉ એક મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટમાં કૂલ ચીક અવતારમાં નજરે પડ્યાં હતાં. કલ્કી કોચલીન બૉલીવુડમાં એમ તો પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અંગત સંબંધોના કારણે પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે. અનુરાગ કશ્યપ સાથે તેમના અણબનાવનો મુદ્દો હજીય તાજો છે, પરંતુ આમ છતાં કલ્કી પોતાના બૉલીવુડ કૅરિયર ઉપર તેની અસર થવા નથી દેતાં.
ચાલો તસવીરોમાં બતાવીએ ડેસેંજ ફૅશન શોમાં કલ્કીનો બિકિની શો :

ડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન
ડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન

ડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન
ડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન

ડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન
ડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન

ડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન
ડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન

ડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન
ડેસેંજ ફૅશન શોમાં કલ્કી કોચલીન

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો

ડેસેંજ ફૅશન શોની તસવીરો
ડેસેંજ ફૅશન શોની તસવીરો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
